બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / want-to-save-tax-in-the-last-minute-opt-of-elss-for-investment

NULL / છેલ્લા સમયમાં બચાવવા ઇચ્છો છો ટેક્સ તો અપનાવો આ રીત, થશે મોટો ફાયદો

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નાણાંકીય વર્ષ પૂરું થવાના બસ થોડાક જ દિવસો બાકી છે. એવામાં તમે એક રોકાણકાર તરીકે ટેક્સ બચાવવા માટે ઘણી રીચો શોધવા બેઠા હશો. ટેક્સ સેવિંગ માટે રોકાણકારો સૌથી વધારે આયકર અધિનિયમના સેક્શનનો સહારો લે છે. આજે અમે તમને એક ખાસ રીત માટે જણાવી રહ્યા છીએ જેનાથી અંતિમ સમયમાં તમે ટેક્સ સેવિંગ્સ કરી શકો છો. 

ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ નાના સમય મર્યાદા માટે એક રોકાણ વિકલ્પ છે, જે તમને સારા રિટર્નની સાથે સાથે ટેક્સ બચાવવામાં મદદ કરી શકે છે. આંકડાઓની વાત કરીએ તો ત્રણ વર્ષથી વધારેના ટ્રેક રેકૉર્ડ વાળી એવી આશરે 31 સ્કીમ્સ છે જેમાં 1 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. તમને જણાવીએ કે ઇએલએસએસ એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. જેનાથી તમે એક નાણાકીય વર્ષમાં તમે 46800 રૂપિયા સુધીની બચત કરી શકો છો. 

આ ફંડ્સમાં રોકાણ પહેલા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે એના માટે લૉક ઇન પીરિયડ ત્રણ વર્ષ માટે હોય છે. એનો મતલબ એ છે કે ત્રણ વર્ષની અંદર તમે રોકાણને રીડિમ કરી શકશો નહીં, એમાં તમારા માટે રાહતની વાત એ છે કે જો નાના સમય મર્યાદામાં તમારે થોડાક રૂપિયાની જરૂર છે તો એનાથી તમને મદદ મળી શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ 31 સ્કીમ્સથી મળનારી રિટર્નની વાત કરીએ તો આ આશરે 49 ટકાનો રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ