બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / VTV Reality check: Ahmedabad Private car without taxi parsing

હપ્તારાજ? / અમદાવાદમાં દૌડે છે મૌતની સવારી, ટ્રાફિક પોલીસની રહેમનજરથી 9 જગ્યાએ 13 પેસેન્જરોથી હેકડેઠેઠ ટેક્સીઓ

Vishnu

Last Updated: 12:00 AM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્સી પાસિંગ વગરની ખાનગી કારનો ટેક્સી તરીકે ઉપયોગ અને 9 ની મર્યાદા સામે 13 થી 14 પેસેન્જર બેસાડાય છે પણ ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક બની બેઠી છે.

  • અમદાવાદમાં દૌડે છે મૌતની સવારી 
  • મૌતની સવારી માટે પોલીસ લે છે હપ્તો!
  • અમર્યાદીત મુસાફરો સાથે દોડો છે ટેક્સીઓ

અમદાવાદ શહેર સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટી તરીકે તો જાણીતું છે જ. પરંતુ હવે મોતની સવારી માટે પણ જાણીતું બની ગયું છે.કારણ કે, અમદાવાદમાં કાયદાના રક્ષક ખાખી ધારીઓ હપ્તાખોરો બની ગયા છે.અને તેમના હપ્તાના કારણે લોકો મોતની સવારી કરી રહ્યા છે.. આજે અમે આપને જે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ.તે જોયા બાદ તમારી પણ ઊંઘ ઊડી જશે.

શું અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટાચારીઓ બેઠા છે?
અમદાવાદ શહેરના સુભાષબ્રિજ વિસ્તાર કોલ અડાલજ સહિતના મોટાભાગના વિસ્તારોમાં મોતની સવારી ફરતી હોય એવા દ્રશ્ય સામે આવ્યા છે તમને બતાવી ને એટલા માટે કેટલી રાહ જોઈએ પાર્સિંગ કારમાં બેસી સ્પીડ લિમિટ રાખવામાં આવતી હોય છે ત્યારે ખાનગી કોઈપણ પ્રકારની સ્પીડ મર્યાદા નડતી નથી અને બેફામ કાળકા માતા વાહનચાલકો પૈસા કમાવવાની લાલચમાં કારમાં ગીત કાર ની કેપેસીટી કરતા પણ વધુ અમર્યાદિત પેસેન્જરો ભરીને ફરતા હોય છે અમદાવાદના આરટીઓની બહાર જ જોવા મળી રહ્યો છે ત્યારે આપણા બેફામ બનેલા આ ટેક્ષી ચાલકો VTVના રિયાલિટી ચેકમાં અધિકારીઓને હપ્તો આપતા હોવાનો પણ સ્વીકાર કરી રહ્યા છે.

ક્યારે આવી મોતની સવારીઓ બંધ થશે?
અમારી ટીમે આ રિયાલિટી ચેક કર્યું ત્યારે ખાનગી ટેક્સી ચાલકો પણ પોતાની કારમાં બેભાન અમર્યાદિત પેસેન્જરો બેસાડી ને કરાવી રહ્યા છે કારની પાછળ લાગેલા હોય તેમ છતાં પેસેન્જરો ભરીને આ ટેક્સી ચાલકો બેફામ સવારી કરાવી રહ્યા છે જો  RTO કચેરીની બહાર જ આવા દ્રશ્ય જોવા મળે તો કાર્યવાહી નો સાવલ જ ઉઠતો નથી.ત્યારે શહેરમાં ઘણીવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે જે બન્યા બાદ પગલાં લેવાના આદેશો આપવામાં આવે છે પરંતુ આ આદેશો મળે ત્યાં સુધી  તંત્ર મુખ પ્રેક્ષક બનીને જ જોયા કરે છે . 

લોકો જાગૃત બને
અમે જનતાએ ટેક્ષીમાં બેસવા જતી જનતા એ ચેતવી રહયું છે કે તમે જે કાર માં જાવ છો ત્યાં પેસેન્જરો મર્યાદિત સંખ્યામાં બેસાડ્યા છે કે નહીં તે ચકાસો ,કાર ટેક્ષી પર્સિંગ છે કે નહીં તે ચકાસો અને જે બાદ કારમાં બેસો.ટેક્ષી પર્સિંગ વગરની કાર જે ઓવર સ્પીડે દ્રાઈવર હાંકશે  અકસ્માત થવાની શકયતા રહે છે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ