બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

VTV / બિઝનેસ / vivek ramaswamy in search of nanny for his kids salary 80 lakh

OMG / 83 લાખ સેલરી! આ નોકરી તમને બનાવી દેશે કરોડપતિ, વેકેન્સીને લઇ ઉદ્યોગપતિની આકર્ષક ઑફર, જાણો વિગત

Arohi

Last Updated: 11:27 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vivek Ramaswamy Nanny Salary: ભારતીય મૂળના અમેરિકી અબજપતિ વિવેક રામાસ્વામી પોતાના બાળકોની નેનીને 83 લાખ સેલેરી આપવા માટે તૈયાર છે. પરંતુ નોકરીની શરતો જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

  • અમેરિકી બિઝનેસમેન શોધી રહ્યા છે નેની 
  • આપશે 83 લાખ રૂપિયા સેલેરી 
  • પણ શરતો જાણી તમે ચોંકી ઉઠશો

ભારતીય મૂળના અમેરિકી અબજપતિ વિવેક રામાસ્વામી પોતાના બાળકો માટે નેનીની શોધ કરી રહ્યા છે. તેના માટે તે ઓછામાં ઓછા 83 લાખ રૂપિયા આપવા માટે પણ તૈયાર છે. પરંતુ અમુક શરતો છે તેને પુરી કરનારને જ નોકરી આપવામાં આવશે. 

નોકરીની જાહેરાતની સાથે લખ્યું છે કે રામાસ્વામી પોતાના બે બાળકો માટે આયા શોધી રહ્યા છે. આ એક હાઈ પ્રોફાઈલ પરિવારની સાથે જોડાવવાની સારી તક છે. નેનીને બાળકના ગ્રોથ અને ડેવલોપમેન્ટ માટે પરિવાર સાથે જોડાયેલા એડવેન્ચર્સમાં ભાગ લેવાનો રહેશે. 

મળશે 83 લાખની સેલેરી 
કેન્ડિડેટ્સને વીકલી રોટેશનલ શેડ્યુલ અનુસાર કામ કરવાનું રહેશે. અઠવાડિયામાં એક દિવસ ઓફ મળશે. નેનીને આ કામ કરવા બદલ 83 લાખ રૂપિયાની સેલેરી આપવામાં આવશે. ડિસ્ક્રિપ્શનમાં આ વાત જણાવવામાં આવી છે કે નેનીને દર અઠવાડિયે પ્રાઈવેટ એર ટ્રાવેલ કરવું પડી શકે છે. 

જાહેરાતમાં એવું પણ લખ્યું છે કે વીકલી ફેમિલી ટ્રાવેલ, નિયમિત રીતે પ્રાઈવેટ ફ્લાઈટથી યાત્રા કરવાની રહેશે. તેમાં જણાવવામાં આવ્યું છએ કે નેનીને હાઉસહોલ્ડ સ્ટાફનો ભાગ બનવાનું રહેશે. જેમાં શેફ, નેની, એક હાઉસકીપર અને પ્રાઈવેટ સિક્યોરિટી શામેલ છે. 

ટીમ સાથે કરવાનું રહેશે કામ 
નેનીને એક ટીમ સાથે મળીને કામ કરવાનું રહેશે. જે નેનીનું કામ કરનાર કર્મચારીઓની ટીમ છે. તેમનું કામ બાળકનું ડેલી રૂટીન નક્કી કરવાનું રહેશે. યાત્રા માટે તેનો સામાન પેક અને અનપેક કરવાનો રહેશે. નેનીને એક કોન્ટ્રાક્ટ પર સાઈન કરવો પડશે. કેન્ડિડેટની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. સાથે જ નોકરીનો સારો અનુભવ હોવો જોઈએ. 

જણાવી દઈએ કે વિવેક રામાસ્વામીએ અપૂર્વા રામાસ્વામી સાથે લગ્ન કર્યા છે. બન્નેની મુલાકાત યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ વખતે થઈ હતી. તેમના બે દિકરા છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી પણ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ