બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / viral video cuteness overloaded of baby on birthday instagram trending reel

ક્યુટ વીડિયો / અરે...! ટાબરિયાએ કૅક પર લગાવેલી કેન્ડલ ફૂંક મારીને બુઝાવી અને પછી કર્યું એવું કે VIDEO જોઈને હસી પડશો

Premal

Last Updated: 07:55 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાળકનો જન્મ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. બાળકની સામે કેક રાખવામાં આવી છે અને તેની ઉપર એક કેન્ડલ પણ લગાવવામાં આવી છે. થોડી સેકન્ડ્સના આ વીડિયોમાં બાળકની નિર્દોષતા જોઈને યુઝર્સ ખૂબ ઈમ્પ્રેસ થયા છે.

  • બાળકે કેક પર રાખેલી મીણબત્તી બુઝાવવા માટે કરી મહેનત
  • મીણબત્તી બુઝતા જ પરિવારજનોનુ હાસ્ય છલકાયુ
  • બાળકે પણ પરિવારજનોની નકલ ઉતારી, જુઓ વીડિયો 

મીણબત્તી બુઝાવવા માટે બાળકે કરી મહેનત

આ વીડિયોમાં નાનો બાળક મીણબત્તી બુઝાવવા માટે મહેનત કરી રહ્યો છે. આ દરમ્યાન બાળકના પરિવારજનોના હસવાનો અવાજ આવે છે. આખરે બાળક થાકી-હારીને પોતાના હાથથી મીણબત્તી બુઝાવવામાં સફળ થાય છે. મીણબત્તી બુઝાવતા જ પરિવારજનો હસવા લાગે છે. જેને જોઈને બાળક તેના પરિવારજનોની નકલ ઉતારે છે અને તાળી પાડીને જોરજોરથી હસે છે. બાળકનુ ક્યુટ હાસ્ય જોઈને કોઈ પણ તેને પ્રેમ કરવા લાગશે. નાના બાળકની હરકત હંમેશા બધાનુ મન મોહી લે છે. જેનો અંદાજ તમે વીડિયો પર પોસ્ટ કરવામાં આવેલી કોમેન્ટ્સને વાંચીને લગાવી શકો છો.

વાયરલ થયો વીડિયો 

આ વીડિયોને ખૂબ ઓછા સમયમાં 2 મિલિયનથી વધુ લોકોએ જોયો છે. એટલું જ નહીં, 1,50,000થી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. બે હજાર લોકોએ તેના પર કોમેન્ટ કરી અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ