બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Vinesh Phogat cries blaming Brijbhushan for sexual exploitation of women pioneers

ખળભળાટ / 'મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરે છે', બૃજભૂષણને દોષ દેતા રડી પડી વિનેશ ફોગાટ, દિલ્હીમાં 'દંગલ'

Kishor

Last Updated: 11:47 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણસિંહ મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરતા હોવાના કુસ્તીબાજ વિનેશ ફોગાટે આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.

  • ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ વિરુદ્ધ ચોંકાવનારા આરોપ
  • પ્રખ્યાત કુસ્તીબાજ વિનેશ ફોગાટે લગાવ્યા આરોપ
  • મહિલા પહેલવાનોનું યૌન શોષણના આરોપ લગાવતા ખળભળાટ 

ખ્યાતનામ કુસ્તીબાજ વિનેશ ફોગાટે ચોંકાવનારો ઘટસ્ફોટમાં કરતા ચકચાર મચી છે. જેમાં ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણસિંહ ઘણા વર્ષોથી મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરી રહ્યા છે. હોવાના ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટએ ચોધાર આશુએ આરોપ લગાવ્યો હતો. જેમને હટાવવમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીના હસ્તક્ષેપની માંગ કરાય છે.


ચોંકાવનારા આરોપો લાગ્યા

બૃજભૂષણ શરણસિંહ પર આરોપ લગાવતા વિનેશ ફોગટ રડવા લાગી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અને ઓલિમ્પિયન વિનેશે એવો પણ દાવો કર્યો હતો કે લખનૌમાં રાષ્ટ્રીય શિબિરમાં કેટલાક કોચ દ્વારા મહિલાઓનું શોષણ કરાયું છે. તેણે આરોપ લગાવ્યો કે શિબિરમાં કેટલીક મહિલાઓ છે જે WFI પ્રમુખના કહેવા થી અન્ય કુસ્તીબાજોના સંપર્કમાં આવે છે.

મારી નાંખવાની ધમકી આપી

આ 28 વર્ષીય મહિલા કુસ્તીબાજએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તે પોતે આ પ્રકારના વ્યવહારનો ભોગ બની નથી. વધુમાં તેમણે  દાવા સાથે કહ્યું કે WFI પ્રમુખના ઈશારે તેના નજીકના અધિકારીઓ મારી નાંખવાની ધમકી આપી હતી. કારણ કે આ મામલે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ બાદ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોર્યું હતું.

WFIની સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ

મહત્વનું છે કે દિલ્હીના જંતર-મંતર ખાતે વિનેશ ચાર કલાકથી વધુ સમય સુધી ધરણા પર બેસ્યા બાદ તેમણે કહ્યું કે હું 10-12 મહિલા કુસ્તીબાજો વિશે જાણું છે જેમણે WFI પ્રમુખ દ્વારા આ અંગે કહેવાયું છે. તેમણે કહ્યું કે હું અત્યારે નામ નહિ આપું બાકી વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળ્યા બાદ ત્યાં નામ આપીશ. આ દરમિયાન ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ જણાવ્યું હતું કે ફેડરેશન એક મન પડે તે રીતે ચલાવાઈ રહ્યું છે અને જ્યાં સુધી WFI પ્રમુખને હટાવવામાં નહિ આવે ત્યાં સુધી કોઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જોડાશે નહિ!બજરંગે કહ્યું કે અમારી લડાઈ સરકાર કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સામે નથી. પણ અમે WFIની સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ. હવે આ આરપાર ની અને ભારતીય કુસ્તીને બચાવની લડાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ