બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Video of dangerous journey in Surat city bus goes viral

જવાબદાર કોણ ? / VIDEO: દરવાજો-બારી...જ્યાં ફાવ્યું ત્યાં લટકી ગયા: સુરતની બસમાં મુંબઈની લોકલ ટ્રેન કરતાં પણ ખરાબ હાલત

Khyati

Last Updated: 02:38 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત સિટી બસમાં જીવના જોખમે મુસાફરી કરતા હોવાનો વીડિયો આવ્યો સામે, શું કરી રહ્યું છે પ્રશાસન ?

  • સુરત સિટી બસામાં જોખમી મુસાફરી
  • પિયુષ પોઇન્ટ પાસે બસનો વીડિયો આવ્યો સામે
  • બસના  દરવાજા પર લટકી જીવના જોખમે મુસાફરી 

શહેરમાં લોકોને ટ્રાન્સપોર્ટેશમાં અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે. સમયસર રૂટ પર બસો દોડાવવામાં આવે છે પરંતુ ઘણીવાર ક્યાંક જનતાની  ભૂલ તો ક્યાંક બસ ચાલકોની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના બનતા વાર નથી લાગતી. ત્યારે સુરતમાં એક આવો જ વીડિયો સામે આવ્યો છે જે સ્હેજ પણ ખતરાથી ખાલી નથી..

સુરત સિટીબસમાં જીવના જોખમે મુસાફરી

સુરત સિટી બસમાં લોકો જીવના જોખમે મુસાફરી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.  સુરતના પિયુષ પોઇન્ટ પાસેનો આ વીડિયો છે. લોકો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા છે. બસ નંબર 105 અને 305માં લોકો લટકીને મુસાફરી કરતા જોવા મળ્યા. ત્યારે અહીં સવાલ એ થાય કે જો સિટી બસમાં કોઇ દુર્ઘટના થઇ તો જવાબદાર કોણ ? વારંવાર સિટી બસમાં આ પ્રકારે મુસાફરી થતી હોવાના વીડિયો સામે આવે છે પરંતુ પ્રશાસન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

 

મુંબઇ લોકલ ટ્રેન કરતા પણ બદ્દત્તર સ્થિતિ 

આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે એક બે નહીં પરંતુ પાંચથી પણ વધારે લોકો બસની બહાર જ લટકી રહ્યા છે. કોઇ દરવાજા પાસે તો કોઇ બારી પકડીને. મુંબઇની લોકલ ટ્રેનમાં કચોકચ ભીડ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે પંરતુ આ સુરતના આ દ્રશ્યો તો મુંબઇની લોકલ ટ્રેન કરતા પણ ખરાબ કહી શકાય. જો ક્યાંક ડ્રાઇવરે અચાનક બ્રેક મારી કે પછી બાજુમાંથી કોઇ મોટુ વાહન પસાર થયુ તો સ્થિતિ કેવી થાય તેની કલ્પના કરવી મુશ્કેલ બને છે. ત્યારે નાગરિકોને પણ એજ વિનંતી છે કે આ પ્રકારે જીવના જોખમે મુસાફરી ન કરે. એક બસ ન મળી તો બીજી આવશે પરંતુ જિંદગી અમૂલ્ય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ