બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / આરોગ્ય / vegetarian diet may increase risk of bone fractures says study

ચોંકાવનારી સ્ટડી / નૉન વેજિટેરિયનની તુલનાએ શાકાહારી ભોજન ખાનારાઓને વધારે હોય છે આ જોખમ, રિસર્ચમાં કરાયો દાવો

Arohi

Last Updated: 12:22 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vegetarian Diet: બ્રિટનમાં થયેલી એક સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે નોન વેજીટેરિયન્સની તુલનામાં શાકાહારી ભોજન ખાતા લોકોમાં હિપ ફ્રેક્ચરનો ખતરો વધારે હોય છે.

  • શાકાહારી ભોજન ખાનારાઓમાં હોય છે હાઈ રિસ્ક 
  • શાકાહારી લોકોને વધારે હોય છે હિપ ફ્રેક્ચરનો ખતરો 
  • રિસર્ચમાં કરવામાં આવ્યો ચોંકાવનારો દાવો 

બ્રિટનમાં થયેલી એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે વેજીટેરિયન લોકોમાં હિપ ફ્રેક્ચર હોવાનો ખતરો માંસાહારી લોકોની તુલનામાં 50 ટકા વધારો હોય છે. બ્રિટનમાં મીટ, પેસ્કેટેરિયન અને વેજીટેરિયન લોકોમાં હિપના ફ્રેક્ચરના જોખમને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં ચોકાવનારા પરિણામ સામે આવ્યા છે. 

સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આવી મહિલા અને પુરૂષ જે શાકાહારી ભોજન કરે છે. તેમને હિપ ફ્રેક્ચરનો ખતરો 50 ટકા વધારે હોય છે. તેના કારણે મોટાભાગના શાકાહારી ભોજન કરતા લોકોને લોઅર બોડી માસ ઈન્ડેક્સ સાથે જોડીને સ્ટડી કરવામાં આવ્યા. રિસર્ચર્સે 4,13,914 લોકો જેમાં પુરૂષ અને મહિલાઓ બન્ને શામેલ છે. તેમના ડેટાની તપાસ કરી. 

શાકાહારી લોકોમાં મળી આ કમી 
સ્ટડીમાં સંશોધકોએ જોયું કે શાકાહારી ભોજન કરતા લોકોમાં પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વોની કમી થઈ શકે છે જેનાથી મસલ્સ અને હાડકા કમજોર થઈ શકે છે. શાકાહારી ભોજન કરનાર લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે તે હાડકાના ફ્રેક્ચરના જોખમને ઓછુ કરવામાં સંતુલિત અને પોષક તત્વોથી ભરપૂર ભોજન કરે. 

ડાયટ પેટર્નથી કઈ રીતે વધી શકે હિપ ફ્રેક્ચરનો ખતરો?
વૈજ્ઞાનિકોએ આ વાતની જાણકારી મેળવવા માટે લગભગ ચાર લાખથી વધારે લોકોની તપાસ કરી. તેના માટે સંશોધકોએ યુકે બાયોબેંક ડેટાનો ઉપયોગ કર્યો જેમાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સના 40-69 આયુર્વેકના વ્યક્તિ શામલ હતા. સંશોધકોને આ લોકોમાં સરેરાશ સાડા 12 વર્ષ બાદ હિપ ફ્રેક્ચરના રિસ્ક ફેક્ટર મળ્યા. 

તારણોથી ખબર પડી કે જે લોકો શાકાહારી ભોજન કરતા હતા તેમનામાં મીટ ખાતા લોકોની તુલનામાં વધારે પેસ્કેટેરિયન લોકોની તુલનામાં હિપના ફ્રેક્ચરનો અનુભવ થવાનું જોખમ 50 ટકા વધારે હતું. 

શાકાહારીઓમાં હાડકા તૂટવાનો ખતરો વધારે કેમ હોય છે? 
સંશોધકોએ જણાવ્યું કે આ વધેલા રિસ્કના કારણે શાકાહારી ભોજન કરતા લોકોને લોઅર બોડી માસ ઈન્ડેક્સ થઈ શકે છે. ઓછી બીએમઆઈનો મતલબ મસલ્સ અને હાડકા સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય ન થવા અને ઈજા પહેલા થતા નુકસાનથી બચવા માટે શરીરમાં જરૂરી વસાની કમીથી છે. 

પરંતુ આ જોખમનું કારણ હજુ અસ્પષ્ટ છે. સંશોધકોએ અનુમાન લગાવ્યું છે કે વધતા હિપના ફ્રેક્ચરનું જોખમ શાકાહારીઓમાં પ્રોટીન અને અન્ય પ્રમુખ પોષક તત્વોની કમીથી સંબંધિત હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ