બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips never placed mirror on front of bed

વાસ્તુ શાસ્ત્ર / દાંપત્ય જીવનમાં કડવાશ વધી રહી છે? તો આજથી જ ફૉલો કરો આ વાસ્તુ ટિપ્સ, ફરીવાર વણસેલા સંબંધો મહેકી ઉઠશે

Arohi

Last Updated: 12:36 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: વાસ્તુ અનુસાર બેડરૂમમાં અરીસો લગાવવો જોઈએ કે નહીં? વાસ્તુ શાસ્ત્રમાં આજે જાણીએ કે બેડરૂમમાં અરીસો લગાવવાથી પતિ-પત્નીના સંબંધ પર શું પ્રભાવ પડે છે.

  • બેડરૂમમાં લગાવવો જોઈએ અરીસો? 
  • પતિ-પત્નીના સંબંધ પર શું પડે છે પ્રભાવ
  • આજથી જ ફૉલો કરો આ વાસ્તુ ટિપ્સ

બેડરૂમમાં અરીસો લગાવવો જોઈએ કે નહીં? વાસ્તુ અનુસાર બેડની સામે અરીસો ન લગાવવો જોઈએ. હકીકતે બેડની સામે અરીસો લગાવવાથી સૌથી પહેલા સવારે ઉઠીને તમને એજ દેખાશે જે અશુભ છે. કહેવાય છે કે સવારે ઉઠતા જ સૌથી પહેલા પોતાની હથેળી જોઈને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. માટે બેડની સામે અરીસો ન લગાવો. 

પતિ-પત્નીના સંબંધમાં આવે છે તિરાડ 
આ ઉપરાંત આમ કરવાથી પતિ-પત્નીના સંબંધમાં સમસ્યા આવવા લાગે છે અને સાથે જ સ્વાસ્થ્ય સંબંધિ મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ જો તમારા બેડરૂમમાં લગેલો કાચ ફિક્સ છે અને તમે તેને હટાવી નથી શકતા તો તેના પર રાત્રે સુતા પહેલા કપડુ નાખી દો. ઉઠતાની સાથે જ તમને અરિસો દેખાય તેવી જગ્યાએ પણ અરિસો ન રાખો. 

અરિસા વાળી તીજોરી રાખવી જોઈએ? 
આજકાલ દરેક તીજોરી એવી આવે છે જેના દરવાજાની બહાર અરીસો લાગ્યો હોય છે. પરંતુ વાસ્તુ નિયમ અનુસાર આ યોગ્ય નથી. કારણ કે નિયમ અનુસાર તિજોરીની દિશા દક્ષિણ કે પશ્ચિમ છે જ્યારે અરિસાની દિશા પૂર્વ કે ઉત્તર છે. જો તિજોરીના દરવાજા પર અરિસો લગાવેલો હોય તો તેનાથી નકારાત્મકતા ફેલાય છે, આર્થિક સ્થિતિ પર અસર પડે છે, આવકમાં ઘટાડો આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ