બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / vastu tips for house do not keep dry flowers at home otherwise you become poor soon

Vastu Tips / ઘરમાં સૂકા ફૂલોને રાખવાની આદત હોય તો આજે જ કાઢી નાખજો, નહીંતર થઇ જશો કંગાળ

Premal

Last Updated: 08:33 AM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુમાં હંમેશા કહેવામાં આવ્યું છે કે ઘરમાં હંમેશા તાજા ફૂલ જ રાખવા જોઈએ. ફ્રેશ ફૂલ ઘરમાં સકારાત્મકતા પ્રદાન કરે છે. તો સૂકા ફૂલ વ્યક્તિને કંગાળ બનાવી દે છે.

  • ઘરમાં હંમેશા તાજા ફૂલ જ રાખવા જોઈએ
  • ફ્રેશ ફૂલ ઘરમાં સકારાત્મકતા પ્રદાન કરે છે 
  • તો સૂકા ફૂલ વ્યક્તિને કંગાળ બનાવી દે છે 

ઘરમાં હંમેશા તાજા ફૂલ રાખો

વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ-છોડ અને ફૂલો પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં સૂકા ફૂલ નકારાત્મકતા લાવે છે. ઘરમાં હંમેશા તાજા અને સકારાત્મક ઉર્જા ફેલાવનારા ફૂલોને રાખવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુ જાણકારો મુજબ ઘરમાં યોગ્ય દિશા, સાચી જગ્યાએ યોગ્ય ફૂલ અને છોડને રાખવામાં આવે તો તેઓ સકારાત્મકતા પ્રદાન કરે છે. 

ઘરમાં સૂકા ફૂલને રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે

ઘરમાં નકારાત્મકતા ફેલાવનારા ફૂલોને ભૂલથી પણ ઘરમાં જગ્યા ન આપશો. આ ફૂલ ઘર-પરિવારના સભ્યોની પ્રગતિ અને સફળતામાં અવરોધ ઉભો કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં સૂકા ફૂલને રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, જે ઘરના ગૃહ-કલેશનુ કારણ બને છે. આવો જાણીએ સૂકા ફૂલ તમારા ઘરમાં કેવો પ્રભાવ નાખે છે. 

મૃતદેહની સમાન હોય છે સૂકા ફૂલ 

જ્યોતિષ શાસ્ત્રમાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે પૂજા સમયે તાજા અને સ્વચ્છ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ પૂજા બાદ આ ફૂલોને તાત્કાલિક હટાવી દેવા જોઈએ. પૂજા સ્થળ અથવા મંદિરમાં રાખવામાં આવેલા ફૂલોનુ સુકાવુ શુભ માનવામાં આવતુ નથી. આ ઘરમાં વાસ્તુ દોષ તો ઉત્પન્ન કરે છે. આ સાથે ઘરમાં શાંતિ પણ ભંગ કરી દે છે. માન્યતા છે કે ઘરમાં સૂકા ફૂલોમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી જાય છે. કહેવાય છે કે સૂકા ફૂલ ઘરમાં મૃતદેહની સમાન છે. જે રીતે ઘરમાં મૃતદેહને વધુ સમય રાખવામાં આવતો નથી તે રીતે સૂકા ફૂલોને પણ ના રાખવા જોઈએ. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનને ચઢાવવામાં આવેલા ફૂલ તરત નિર્માલય થાય છે. 

નકારાત્મક શક્તિઓ કરે છે પ્રવેશ 

પૂજામાં ચઢાવેલા ફૂલ તરત ચિમડાઈ જાય છે, તેથી તેને તાત્કાલિક હટાવી દેવા ઉત્તમ રહે છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ ફૂલો પર ભોગ માટે ચણ્ડાલી, ચણ્ડાંશુ અને વિશ્વકસેન જેવી નકારાત્મક શક્તિઓ ઉત્પન્ન થાય છે. આજકાલ લોકો ઘરને સજાવવા માટે સૂકા ફૂલોને પણ રાખે છે. પરંતુ તેને લગાવવાથી નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ