બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / Extra / valsad-liquor-carrying-car-overturns-near-mumbai-surat-national-highway

NULL / VIDEO:નેશનલ હાઇવે પર દારૂ ભરેલી ટવેરા કારનું શીર્ષાસન પોલીસ પહોંચી ઘટનાસ્થળે

vtvAdmin

Last Updated: 05:59 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વલસાડ નજીક મુંબઈ સુરત નેશનલ  હાઈવે પર દારૂ ભરેલી ટવેરા કાર પલટી મારતા દોડ ધામ મચી ગઈ હતી.દારૂ ભરેલી કારને અકસ્માત થયાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને કારમાં ભરેલ દારૂને કબ્જે કર્યો હતો.

આ ઘટનામાં દારૂ ભરેલ કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોપેડ ચાલાક ઇજાગ્રસ્ત થતા 108 મારફતે વલસાડ સિવિલ ખસેડવામાં આવ્યો હતો.જ્યારે કાર ચાલાક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો.પોલીસે કારની નંબર પ્લેટ પરથી કાર ચાલક ને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કાયદો અને વ્યવસ્થાની પરવાહ કર્યા વગર કેટલાય લોકો દ્વારા અસામાજીક તત્વો દ્વારા મોટા પાયે દારૂની હેર-ફેર કરવામાં આવે છે ત્યારે આવી પ્રવૃત્તિ કરતા લોકો સામે કડક પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ