બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / useful tips to prevent lower back pain in gujarati

હેલ્થ ટિપ્સ / કમરના દુખાવાથી મેળવવો છે છૂટકારો! તો આજથી જ ફૉલો કરો આ 5 ટિપ્સ, મળશે રાહત

Manisha Jogi

Last Updated: 09:16 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં અનેક લોકો કમરનો દુખાવો એટલે કે, બેક પેઈનથી પરેશાન છે. કમરના દુખાવા માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. આ ટિપ્સની મદદથી કમરના દુખાવાથી રાહત મળી શકે છે.

  • આજના સમયમાં અનેક લોકો કમરના દુખાવાની સમસ્યા
  • જેના કારણે લોકોને ઉઠવા બેસવામાં તકલીફ થાય
  • કમરના દુખાવાથી બચવા માટે ફોલો કરો આ ટિપ્સ

આજના સમયમાં અનેક લોકો કમરનો દુખાવો એટલે કે, બેક પેઈનથી પરેશાન છે. કમરના દુખાવા માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. કેલ્શિયમ અને વિટામીનની ઊણપના કારણે ઉપરાંત ખોટી રીતે બેસવાને કારણે પણ કમરનો દુખાવો તાય છે. 30 વર્ષ પછી કમરનો દુખાવો શરૂ થાય છે. જેના કારણે લોકોને ઉઠવા બેસવામાં તકલીફ થાય છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ, જેની મદદથી કમરના દુખાવાથી રાહત મળી શકે છે. 

કમરના દુખાવાથી રાહત મેળવવાની ટિપ્સ

  • વધુ સમય સુધી ખુરશી પર એક જ પોઝિશનમાં ના બેસવું જોઈએ. પીઠ અને હાથને ખુરશીનો પૂરતો સપોર્ટ મળતો હોવો જોઈએ. દર એક કલાક પછી ખુરશીમાંથી ઊભા થાવ, જેથી માંસપેશીઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે. 
  • લેપટોપ અને ડેસ્કટોપ પર કામ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું કે, કમ્પ્યુટરનું માઉસ 90 ડિગ્રીએ હોય. ઉપરાંત મોબાઈલનો ઉપયોગ કરતા સમયે ગરદન ઝુકાવવી નહીં, માત્ર નજર નીચી કરવી. 
  • કોઈપણ પ્રકારનો વજન આરામથી ઉપાડો. ખોટી રીતે ભારે વસ્તુ ઉંચકવાને કારણે કમરના દુખાવાની તકલીફ થાય છે. 
  • સૂતા સમયે પડખુ ફરીને સૂવું જોઈએ. તમે પગ નીચે તકિયો રાખીને પણ સૂઈ શકો છો. સૂતા સમયે માથા નીચે ઊંચો તકિયો ના હોવો જોઈએ, નહીંતર કમરનો દુખાવો થઈ શકે છે. 
  • ટીવી અથવા ફિલ્મ જોતા સમયે બેસવાની રીતનું ખાસ ધ્યાન રાખવું, અનેક વાર સોફા પર કલાકો સુધી ખોટી રીતે બેસવાથી પણ કમરનો દુખાવો થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ