બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / urfi javed is unwell shares no makeup look video from hospital

પ્રશંસકો હેરાન / શોર્ટ કપડાથી ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદનું ઉતરી ગયેલું મોઢું જોઈ ચાહકો હેરાન, હોસ્પિટલથી શેર કર્યો વીડિયો

Premal

Last Updated: 05:59 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફી જાવેદ હાલમાં દુબઈ પહોંચી છે. હવે તે દુબઈમાં શૂટ કરવા ગઇ છે અથવા પછી ફરવા તે ખબર નથી. પરંતુ દુબઈ જઇને ઉર્ફીની તબિયત બગડી ગઇ છે. ઉર્ફીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હોસ્પિટલના બેડ પરથી એક વીડિયો શેર કર્યો છે. પ્રશંસકો ઉર્ફી માટે પરેશાન થઇ રહ્યાં છે.

  • ઉર્ફી જાવેદ થઇ બિમાર
  • હોસ્પિટલના બેડ પરથી એક વીડિયો શેર કર્યો
  • પ્રશંસકો ઉર્ફી માટે પરેશાન થયા 

ઉર્ફી જાવેદની તબિયત બગડી 

ઉર્ફીએ તેના ઈન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના બેડ પરથી એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે જણાવી રહી છે કે તેમને Laryngitis (વૉયસ બૉક્સનુ ઈન્ફેક્શન) થયુ છે. તે પોતાની બિમારી અંગે કોઈ મિત્ર સાથે વાતચીત કરી રહી છે, પરંતુ ડૉકટર તેમને વાત કરવાની ના પાડી દે છે. બિમારીમાં ઉર્ફીનુ લુક ખૂબ બદલાયેલુ દેખાઈ રહ્યું છે. ઉર્ફીની આંખોની નીચે વધારે ડાર્ક સર્કલ્સ થઇ ગયા છે. મેકઅપ વગર અને બિમારીના કારણે ઉર્ફી ઘણી બદલાયેલી જોવા મળે છે. ઉર્ફીનો સુકાયેલો ચહેરો જોઇને પ્રશંસકો ટેન્શનમાં આવી ગયા છે. 

ઉર્ફીના પ્રશંસકો થયા પરેશાન 

ઉર્ફી બિમાર થયાના સમાચાર સામે આવતા જ તેના પ્રશંસકો પોતાની ફેવરેટ સ્ટાર માટે પરેશાન છે. ઉર્ફી જલ્દી સાજી થાય તેવી પ્રશંસકો પ્રાર્થના કરી રહ્યાં છે. હંમેશા સોશિયલ મીડિયામાં પોતાની અદાથી આગ લગાવનારી ઉર્ફી બિમાર પડતા તેના ચાહકો પણ દુ:ખી થયા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

બિમારીમાં પણ પ્રશંસકોને ઉર્ફી આપી રહી છે મનોરંજન 

ઉર્ફી ભલે બિમાર છે, પરંતુ બિમારીમાં પણ તે પ્રશંસકોને ખૂબ એન્ટરટેન કરી રહી છે. થોડા દિવસો પહેલા ઉર્ફીએ અતરંગી ડ્રેસમાં વીડિયો શેર કરીને પ્રશંસકોના હોશ ઉડાવી દીધા હતા. ઉર્ફીએ ગળામાં યલો કલરનો ટ્રાયંગલ શેપનો ટૉપ લટકાવીને દરેક પ્રશંસકને હેરાન કરી દીધા હતા. દર વખતની જેમ આ વખતે ઉર્ફીના આ લુકની પ્રશંસકોએ ખૂબ મજાક ઉડાવી.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ