ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / વધારેમાં વધારે કેટલી ઉંમર સુધી તમે ખોલાવી શકો Demat Account, ના જાણતા હોવ તો જાણી લેજો
Last Updated: 04:44 PM, 6 January 2025
ADVERTISEMENT
ડિમેટેરિયલાઈઝેશન એકાઉન્ટ જેને આપણે ટૂંકમાં ડીમેટ એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. આ ડિમેટ એકાઉન્ટ ડીમેટ શેર, બોન્ડ, સરકારી સિક્યોરિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ, વીમો અને ઇટીએફ જેવા રોકાણો રાખવાની પ્રોસેસને સરળ બનાવે છે. તેનાથી શેર સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનો અર્થ એ કે ડીમેટ એકાઉન્ટ ટ્રેડિંગ માટે સૌથી મહત્વનું છે. એક વ્યક્તિ એક કરતા વધુ ડીમેટ ખાતા ખોલાવી શકે છે. ચાલો જાણીએ ડીમેટ ખાતા સંબંધિત જરૂરી નિયમો વિશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતમાં ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે કોઈ ચોક્કસ વય મર્યાદા નથી. સગીરનું ડીમેટ એકાઉન્ટ વાલી દ્વારા મેનેજ કરી શકાય છે, જ્યાં સુધી તે વયસ્ક ન થઈ જાય ત્યાં સુધી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ