બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Unseasonal rain is predicted in Gujarat from March 1 to 3

માવઠું / હવામાન વિભાગની ખતરનાક આગાહી, ગુજરાતમાં 1 થી 3 માર્ચ સુધી આ જિલ્લામાં વરસાદના એંધાણ

Dinesh

Last Updated: 11:36 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat wethar update: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જે મુજબ 1 માર્ચથી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે

રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.  અત્રે જણાવીએ કે, ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ વરસી શકે છે. જો કે, આ કમોસમી વરસાદની આગાહી પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  

VTV Gujarati News and Beyond on X: "આગાહી | ગુજરાતના વિવધ વિસ્તારોમાં  માવઠાની શક્યતા: 4 માર્ચથી 8 માર્ચ સુધી માવઠાની આગાહી, માર્ચ માસમાં ગરમીનો  પારો ...

આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
આપને જણાવીએ કે, 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને દાહોદ સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે. જ્યારે 2 માર્ચે નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે.  3 માર્ચે સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

ફરી આવશે માવઠું, ગુજરાતમાં હજુ ૨૯-૩૦ માર્ચે કમોસમી વરસાદ થવાની આગાહી I  Gujarat can again face the off seasonal rain, weather forecast says

વાંચવા જેવું: 16 વર્ષની સગીરા સાથે 5 શખ્સોએ 8 મહિના સુધી કર્યું દુષ્કર્મ પછી.., વઢવાણનો હચમચાવી મૂકે તેવો કિસ્સો

ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા
ઉલ્લેખનીય છે કે, લઘુત્તમ તાપમાનમાં થોડું ફેરફાર થશે એટલે કે, આવતીકાલે 1 ડિગ્રી તાપમાન વધી શકે છે. આજે અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, શિયાળું પાક રાયડો, જીરૂ સહિતના પાક તૈયાર થઈ ગયા છે ત્યારે ફરી કમોસમી મુસીબત ભર્યા માવઠાની આગાહી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ