બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / umiya dham ahmedabad World record

સિદ્ધી / ઉમિયાધામ : અમદાવાદમાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 11 હજાર બહેનો બનાવશે વિશ્વવિક્રમ

Gayatri

Last Updated: 02:32 PM, 28 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે વિશ્વમાં ક્યાય ન હોય તેવા મા ઊમિયાના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસ નિમિત્તે બહેનો દ્વારા એક અનોખો વિશ્વવિક્રમ યોજાવા જઈ રહ્યો છે.

  • 11 હજાર બહેનો AMTSની 131 બસો દ્વારા વિશ્વઉમિયાધામ પહોંચશે
  • 100 બહેનોએ આ સમગ્ર જ્વારા યાત્રાનું આયોજન અને વ્યવસ્થા કરી
  • અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી બહેનો ભાગ લેશે

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ શરૂ થઈ રહ્યો છે. બે દિવસ ચાલનારા આ ઉત્સવમાં એક અનોખો વિશ્વ વિક્રમ થવા જઈ રહ્યો છે.  

11 હજાર બહેનોની જ્વારા યાત્રા નીકળશે

આ જ્વારા યાત્રામાં સમગ્ર અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી આવશે. જગત જનની મા ઉમિયાની પ્રસાદી સ્વરૂપની ગુલાબી રંગની સાડી સાથે માથા પર જ્વારા લઈ વિશ્વ ઉમિયાધામ ખાતે 11 હજાર બહેનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરશે. 11 હજાર બહેનો AMTSની 131 બસો દ્વારા વિશ્વઉમિયાધામ પહોંચશે. જવારા યાત્રા 1.5 કિમી લાંબી હશે. વિશ્વઉમિયાધામ જવારા યાત્રાનું આયોજન માત્ર 100 બહેનોની ટીમ કર્યું. 

શું કહે છે બહેનો?

જવારા યાત્રા અને મહિલા સંગઠન કમિટીના ચેરમેન ડૉ. રૂપલબેન પટેલ જણાવે છે. મારી સાથે માત્રને માત્ર કોર કમિટીની 100 બહેનોએ આ સમગ્ર જ્વારા યાત્રાનું આયોજન અને વ્યવસ્થા કરી. સમગ્ર અમદાવાદ 100 બહેનોની કોર ટીમે શેરી-શેરી અને વિસ્તારોમાં જઈ બહેનોને સંગઠિત કરી 11,000 બહેનોને આમંત્રિત કરી છે. અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી બહેનો ભાગ લેશે. 

બે દિવસ માટે રસોડા ધમધમશે

ઉપરાંત બે દિવસ સમારોહમાં આવનાર લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા અલગ અલગ રસોડા તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બે ટાઈમ જમવાની તૈયારીઓ કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ