બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Traffic bylaws of AMC will be enforced

જાણી લો / અમદાવાદીઓ બેડ પાર્કિંગ કર્યું તો પોલીસ જ નહીં હવે AMC પણ કરશે વાહન ટોઈંગ, ટ્રાફિક બાયલોઝનો થશે અમલ

Dinesh

Last Updated: 03:57 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં AMCનો ટ્રાફિક બાયલોઝ અમલમાં આવશે, જે નવો કાયદો અમલમાં લાવવા ટ્રાફિક એન્ડ પાર્કિંગ ઈમ્પ્લિમેન્ટેશન સેલની રચના થશે

  • AMCના ટ્રાફિક બાયલોઝ અમલમાં આવશે 
  • AMC વાહનો ટોઇંગ કરી શકશે
  • 4 દિવસથી વધુ પાર્ક હશે તો વાહન ટોઇંગ થશે


અમદાવાદમાં વધતા ટ્રાફિકને લઈ AMCને થોડી વધુ સત્તા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે, તમે આમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અડચણ રૂપે કે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય તે રીતે 4 દિવસથી વધુ એક જગ્યા વાહન પાર્ક કરેલુ રાખશો તો AMC ટોઈંગ કરી શકશે.

રાજકોટમાં ખાનગી સ્કૂલોની મનમાની સામે વિદ્યાર્થીઓ બન્યા દંડનાં ભોગ, આખરે કોણ  જવાબદાર! | Municipal corporation action against No parking area in Rajkot  private schools

પાર્કિંગ ડેવલોપમેન્ટ પ્લાન અને પાર્કિંગ પોલિસી બનશે
અમદાવાદમાં AMCનો ટ્રાફિક બાયલોઝ અમલમાં આવશે, જે નવો કાયદો અમલમાં લાવવા ટ્રાફિક એન્ડ પાર્કિંગ ઈમ્પ્લિમેન્ટેશન સેલની રચના થશે તેમજ પાર્કિંગ ડેવલોપમેન્ટ પ્લાન અને પાર્કિંગ પોલિસી બનશે. નવા કાયદા મુજબ રોડ પર પાર્ક કરેલા વાહનો AMC પણ ટોઇંગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 4 દિવસથી વધુ વાહન પડ્યું હશે તો AMC પણ ટોઇંગ કરશે.

AMC પણ વાહનો ટોઇંગ કરી શકશે
જો કે, અમદાવાદમાં અત્યાર સુધી વાહનો ટોઇંગ કરવાની સત્તા માત્ર પોલીસ પાસે હતી, જે હવે AMC પણ વાહનો ટોઇંગ કરી શકશે. જે સત્તાના કારણે એએમસી જ્યાં ત્યાં પડેલા વાહનો ટાઈંગ કરી શકશે.  જેનાથી શહેરમાં વધતા ટ્રાફિક ભારણની સમસ્યાને નિવારી શકાશે. ડેઝીગ્નેટે પાર્કિંગ સિવાય ફૂટપાથ, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ પર પબ્લિક અવર જ્વરને અગવડ-અવરોધ કરતા વાહન માલિકો સામે દંડ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ