બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Today's occasion is no less than a festival, PM's guidance is a historic event for Gujarat: CM Bhupendra Patel

મંગળિયું / આજનો અવસર તહેવારથી ઓછો નથી, PM પોતે માર્ગદર્શન આપે એ ગુજરાત માટે ઐતિહાસિક ઘટના: CM ભૂપેન્દ્ર પટેલ

Mehul

Last Updated: 05:24 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રીએ કહ્યું કે, આવકના દાખલા એક વર્ષના સ્થાને 3 વર્ષ માન્ય. વધુમાં આપણે એફિડેવિટમાંથી નાગરિકોને મુક્તિ આપી છે.રાજ્ય સરકારે મફત વાઈફાઈની સેવા પૂરી પાડવાનું આયોજન કર્યું

  • આજે ગુજરાત માટે ઐતિહાસિક ઘટના-મુખ્યમંત્રી  
  • ગામડાઓને સમુદ્ધ બનાવવા સરકાર પ્રયત્નશીલ 
  • રાજ્ય સરકારે પંચાયતોને વધુ સુવિધાયુક્ત  બનાવી 

અમદાવાદના GMDC મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,  ગુજરાત માટે આજનો અવસર તહેવારથી ઓછો નહીં. વડાપ્રધાન મોદી માર્ગદર્શન આપે એ ગુજરાત માટે ઐતિહાસિક ઘટના છે.  રાજ્યે 42 હજાર 950 કરોડના વિકાસ કામો મંજૂર કર્યા.  નરેન્દ્રભાઈ CM હતા ત્યારે નિયમિત પણે ગ્રામસભાનું આયોજન શરૂ કરાયુ હતુ.  મુખ્ય મંત્રીએ કહ્યું કે, આવકના દાખલા એક વર્ષના સ્થાને 3 વર્ષ માન્ય ગણાશે. વધુમાં આપણે એફિડેવિટમાંથી નાગરિકોને મુક્તિ આપી છે.રાજ્ય સરકારે મફત વાઈફાઈની સેવા પૂરી પાડવાનું આયોજન કર્યુ છે. તો ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદીમાં સરકાર સહાય આપી રહી છે. જુદા જુદા બજારોમાં ભાવો, હવામાનની માહિતી ખેડૂતો જાણી શકશે. 

રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે, સંપૂર્ણ પ્રાકૃતિક આધારિત પ્રથમ જિલ્લો ડાંગ બન્યો છે. તો 768 મહિલા સમરસ ગ્રામપંચાયતો ગુજરાતમાં છે. ગુજરાતે જળસંચય અને જળ સિંચાઈ માટેના કામોએ દાખલો બેસાડ્યો છે. સરકારે 5540 કરોડની રકમથી ગામડાઓમાં પાણી પહોચાડવા માટે જોગવાઈ કરી છે. અને ગ્રામપંચાયતોમાં માળખાગત સુવિધાઓ વધારાઈ રહી છે. ગ્રામજનોના જીવનનું સ્તર ઉંચો લાવવા સરકાર પ્રયત્નશીલ છે.

ગામડાને વધુ સદ્ધર બનાવવાનો સંકલ્પ -મેરજા  
ગુજરાત પંચાયત મહાસંમેલનમાં મંત્રી બ્રિજેશ મેરજાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, ગામમાં પારદર્શી વહિવટ માટે સતત કાર્યરત રહેવાનું છે. ગામડાઓને વધુ સદ્ધર બનાવવાના છે. ગામોને સ્વનિર્ભર બનાવવા સરકારે કામ કર્યુ છે. ગ્રામ્યરથ દ્વારા ગ્રામપંચાયતોમાં અનોખી ચેતના જગાડી છે. રાજ્ય સરકાર ભવ્ય ભારતને દિવ્ય ભારત બનાવવા સતત કાર્યરત છે   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ