બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / બિઝનેસ / Today share market bse sensex hike 274 and NSE nifty jumped 66 points

Stock Market / શેર બજારમાં અપર સર્કિટ: સેન્સેક્સ 274 અંકના ઉછાળા સાથે 65,479 પર બંધ, નિફ્ટીએ પણ ભર્યો જમ્પ, જુઓ ક્યાં શેરમાં થઈ ચડ ઉતર

Vaidehi

Last Updated: 04:31 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IT અને બેંકિગ સ્ટૉક્સમાં થયેલ ધમાકેદાર ખરીદી બાદ આજનું ભારતીય શેરબજાર ફરી હાઈ રેકોર્ડ પર બંધ.

  • આજે ભારતીય શેરબજાર હાઈ રેકોર્ડ પર બંધ
  • સેંસેક્સમાં 274 અને નિફ્ટીમાં 66 અંકોનો ઉછાળો
  • IT અને બેંકિગ સ્ટૉક્સમાં સૌથી વધુ ખરીદીનો માહોલ

મંગળવારે (04-07-2023) ભારતીય શેરબજાર ફરી હાઈ રેકોર્ડ પર બંધ થયું. IT અને બેંકિંગ સ્ટોક્સની ધમાકેદાર ખરીદીને લીધે BSE સેંસેક્સ 274 અંક ઉછાડાની સાથે 65,479 અને નેશનલ સ્ટૉક એક્સચેંજનું નિફ્ટી 66 અંકોનાં ઉછાળા સાથએ 19389 અંક પર બંધ થયું હતું.

આ શેરોમાં ખરીદીનો માહોલ
આજનાં ટ્રેડિંગમાં બેંકિંગ સ્ટોક્સમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો જેના લીધે નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયો. બેંક નિફ્ટી 145 અંક કે 0.32%નાં ઉછાળા સાથે 45,301 પર બંધ થયું. નિફ્ટી ITમાં 305 અંક એટલે કે 1.04%નો ઉછાળો નોંધાયો. આ સિવાય ફાર્મા, FMCG, મીડિયા, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર સેક્ટરનાં સ્ટોક્સમાં ઉછાળો નોંધાયો હતો. 

આ સેક્ટરમાં ઘટાડો નોંધાયો
જ્યારે ઑટો, ઑયલ એન્ડ ગેસ, અનર્જી, મેટલ્સ સેક્ટરનાં શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આજનાં ટ્રેડમાં મિડ કેપ સેક્ટરનાં સ્ટોક્સમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે સ્મોલ કેપ શેરોમાં ખરીદી થઈ હતી. સેંસેક્સનાં 30 શેરોમાંથી 19માં તેજી તો 11માં ઘટાડો, જ્યારે નિફ્ટીનાં 50માંથી 30 શેરોમાં તેજી અને 20માં ઘટાડો નોંધાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ