બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Extra / today-finance-minister-will-present-the-gujarat-budget-for-2018-19

NULL / બજેટ 2018: નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું અંદાજપત્ર રાજ્યને 1.31 લાખ કરોડની થશે મહેસૂલી આવક

vtvAdmin

Last Updated: 05:59 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગરઃ આજે 14મી ગુજરાત વિધાનસભાનો બીજો દિવસ છે. ત્યારે વિધાનસભા બજેટસત્રની કાર્યવાહી ગૃહમાં શરૂ થઇ ગઇ છે. વિધાનસભા સત્રના બીજા દિવસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રથમ પ્રશ્નોત્તરી બાદ નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરી રહ્યા છે. નીતિન પટેલ નાણામંત્રી તરીકે પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.



નાણામંત્રી નીતિન પટેલ દ્વારા ગૃહમાં બજેટ રજૂ
  • દેશના ગ્રોથ એન્જિનમાં ગુજરાતનો ફાળોઃ નીતિન પટેલ
  • ગુજરાતના સમૃદ્ધ અર્થતંત્ર મજબૂત થતુ જાય છેઃ નીતિન પટેલ
  • 1.83 લાખ કરોડ રૂપિયાનુ ગુજરાતનુ બજેટ રજૂ
  • ગત વર્ષની સરખામણીમાં રૂ. 11 હજાર કરોડનો વધારો કરાયો
  • રાજ્યને 1.31 લાખ કરોડની મહેસુલી આવક થશે
  • વર્ષ 2018-19માં રાજ્યને 1.31 લાખ કરોડની મહેસુલી આવક થશે
  • વર્ષ 2018-19માં રાજ્યને 1.25 લાખ કરોડનો મહેસૂલી ખર્ચ થશે
  • 2016-17માં રાજકોષીય ખાદ્ય 1.42 ટકા રહી
  • 1 83 666 કરોડનું રૂપિયાનુ ગુજરાતનુ બજેટ રજૂ
  • રાજકોશિય ખાદ્ય 2016-17 માં 1.42 ટકા રહી
  • 2015-16માં રાજકોષિય ખાદ્ય રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનના 2.24 ટકા હતી
  • એપ્રિલ 2017થી જાન્યુ-2018 સુધી વેરાકીય આવકમાં 20.92 ટકા વૃદ્ધિ
  • 2017માં 1.72 179 કરોડનુ બજેટ હતુ
  • રાજ્ય સરકાર 47311 કરોડ લોન પાછળ ખર્ચશે
  • ખેડૂતો માટે 6755 કરોડની જોગવાઇ
  • બજેટમાં 126 કરોડ઼ની પુરાંત
  • ખેલ મહાકુંભ પાછળ 76 કરોડની જોગવાઇ
  • કિસાન કલ્પવૃથ પાછળ 67 કરોડની જોગવાઇ
  • ખાણ ઉદ્યોગને ઉભો કરવા 14 કરોડની જોગવાઇ
  • કોંગ્રેસના સભ્યોએ કર્યો ગૃહમાં હોબાળો
  • યુવા રોજગારી માટે 750 કરોડની જોગવાઇ
  • ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કરી કર્યો હોબાળો
  • 3.50 લાખ યુવાઓને રોજગાર ઉપલબ્ધ કરાશે
  • માહીતી અને પ્રસારણ વિભાગ હેઠળ 174 કરોડની જોગવાઈ
  • ટેકાના ભાવે મગફળી અને કપાસ ખરીદવાનો સરકાર નિર્ધાર
  • કૃષિ જોખમ અને વિમા બાબતે 1101 કરોડની જોગવાઇ
  • અદાલતોમાં માળખાગત સુવિધા માટે 1817 કરોડની જોગવાઈ
  • પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડ માટે 673 કરોડ
  • ખેડૂતોને 0 ટકાના રોકાણે પાક ધિરાણની જોગવાઇ
  • સામાન્ય વહીવટ વિભાગ હેઠળ 1826 કરોડની જોગવાઈ
  • નાના સીમાત ખેડૂતોને હેમદ ટુલ્સ કીટમાં સહાય માટે ૨૧ કરોડની જોગવાઈ
  • મધ્યાહન યોજના અંતર્ગત 1081 કરોડ ની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે કુલ 27 500 કરોડની જોગવાઇ
  • દુધાળા પશુ ફાર્મ સ્થાપના માટે એક ફાર્મ દીઠ 3 લાખ સહાય અપાશે
  • ખાંડ સહકારી મંડળીઓ માટે વ્યાજ સહાય રાહત માટે 14.50 કરોડ
  • કિસાન કલ્પવૃક્ષ યોજના માટે 25 કરોડની જોગવાઈ
  • મધ્યાહન યોજના અંતર્ગત 1081 કરોડ ની જોગવાઈ
  • પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડ માટે 673 કરોડ
  • ગુજરાત યુનિવર્સિટી ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા 42 કરોડની જોગવાઇ
  • ધોરણ 8 પાસ કર્યા બાદ કન્યાઓ ના ડ્રોપ આઉટ ઘટાડવા 69 કરોડ જોગવાઈ
  • નાના સીમાત ખેડૂતોને હેમદ ટુલ્સ કીટમાં સહાય માટે ૨૧ કરોડની જોગવાઈ
  • 0 ટકા વ્યાજ માટે 500 કરોડની જોગવાઇ
  • ધોરણ 10 12 બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરનારને 1 હજારના ટોકન દરે ટેબ્લેટ
  • ટેબ્લેટ્સ માટે રૂ.150 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને ટ્રેકટર અને ઓજારો ખરીદવા 235 કરોડની જોગવાઇ
  • ગુજરાત યુનિવર્સિટી ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા 42 કરોડ
  • યુનિવર્સિટી અને કોલેજોમાં પાયાની સુવિધા માટે 257 કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી સિંચાઇ યોજના હેઠળ 85 કરોડની જોગવાઇ
  • રાજ્યમાં 14200 ખેત તલાવડી બનાવાશે
  • મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના માટે સ્નાતકોને 3000 ચુકવાશે
  • રાસાયણિક ખાતર સમયસર મળી રહે એ માટે 28 કરોડની જોગવાઇ
  • મુખ્યમંત્રી અમૃતમ માં યોજના માટે 700 કરોડ
  • રાજ્યમાં અનાજની સંગ્રહ ક્ષમતા 23 મેટ્રિક લાખથી 33 લાખ મેટ્રિક ટન સુઘી લઇ જવાશે
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 9750.50 કરોડ
  • કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા 50 કરોડની જોગવાઇ
  • મુખ્યમંત્રી અમૃતમ માં યોજના માટે 700 કરોડ
  • ખેતીમાં સેન્ટ્રલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ નવા 4 કેન્દ્રો સ્થપાશે
  • નવા 2 હજાર ખેડૂતોને મધમાખી ઉછેર કેન્દ્રનો લાભ અપાશે
  • ખેતરમાં વાળ બનાવવા માટે 200 કરોડની જોગવાઇ
  • આરોગ્ય રક્ષક દવાઓ વિના મૂલ્યે પુરી પાડવા માટે 470 કરોડ
  • તબીબી શિક્ષણ માટે 3413 કરોડ ની જોગવાઈ
  • ક્ષાર યુક્ત જમીનના સંરક્ષણ માટે 548 કરોડની જોગવાઇ
  • સોલા ગાંધીનગર મેડિકલ કોલેજ હોસ્પિટલના વિસ્તૃતિકરણ માટે 115 કરોડ
  • ઉદ્યોગ અને ખાન વિભાગ માંગે 4410 કરોડ ની જોગવાઈ
  • ક્ષાર યુક્ત વિસ્તારમાં 249.25 લાખ ધન મીટર જમીનનો નિર્ધાર
  • ધોલેરા SIR માટે 280 કરોડની જોગવાઇ
  • સોલા-ગાંધીનગર મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના વિસ્તૃતિકરણ માટે 115 કરોડ
  • ૨૨ વર્ષથી બજેટ થાકી આવેલ રૂપિયા ક્યાં વાપર્યા તે અંગે સ્વેતપત્ર જારી કરે
  • બંદર અને મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે 280 કરોડની જોગવાઇ
  • રાજયની ઉત્પાદન ક્ષમતામા 13 ટકાની વૃધ્ધિ
  • કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા રૂ.1101 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડ
  • MSME સ્ટાર્ટઅપ ફન્ડ માટે 50 કરોડ
  • કૃષિ યાત્રીકીકરણ માટે 295 કરોડ કૃષિ વિકાસ માટે 395 કરોડ
  • કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે 702 કરોડ
  • જમીન જળ સંરક્ષણ તેમજ જમીન સુધારણા માટે 548 કરોડ
  • સહકાર ક્ષેત્રે કોર બેન્કીગ માટે 70 કરોડ
  • પશુ પાલન ડેરી વિકાસ માટે 2 નવી વેટરનરી કોલેજ માટે 23 કરોડ
  • તમામ જિલ્લામા કરૂણા એમ્બ્યુલન્સ માટે 26 કરોડો
  • આઈ ક્રિએટ સેન્ટર માટે કોપર્સ ફન્ડ પેટે 10 કરોડની જોગવાઈ
  • ઔદ્યોગિક માલખાના વિકાસ માટે આગામી વર્ષ માટે 250 કરોડની જોગવાઈ
  • ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ હેઠળ કુલ 8500 કરોડ ની જોગવાઈ
  • નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર યોજના માટે 14 895 કરોડ
  • 73000 કર્મચારીઓની ગત વર્ષે ભરતી કરાઇ છે
  • આવતા વર્ષે વધુ 30 હજાર કર્મચારીઓની ભરતી કરાશે
  • ડુંગરાળ અને આદિજાતિ વિસ્તારના આદિજાતિ માટે 857 કરોડ
  • વિવિધ મેળાઓ દ્વારા 4 લાખ લોકોને રોજગારી અપાઇ
  • ઉકાઈ કડાણા પાનમ કાકરાપાર જળાશય કેનાલ નેટવર્ક માટે 112 કરોડ
  • નાના મોટા ચેકડેમ તળાવો જળસંચય માટે 90 કરોડ
  • સૌની યોજના બીજા તાબક્કાની કામગીરી માટે 1765 કરોડ
  • સુજલમ સુફલામ યોજના માટે 1074 કરોડ
  • મુખ્યમંત્રી ગ્રામ ઉદ્યોગ હેઠળ 50 હજાર રોજગારી
  • દરજી-માટી-હેર સલુન માટે સરકાર આપશે પ્રોત્સાહન
  • સરદાર સરોવર યોજનામાં માઇનોર કેનાલ ટે 4018 કરોડ
  • આ યોજના હેઠળ 6 ટકા વ્યાજની સબસીડી આપશે
  • વાજયાય બેંકેબલ યોજના હેઠળ 40 હજાર લાભાર્થીઓને ઉદ્યોગ સેવા શરૂ કરવા પ્રોત્સાહન
  • નર્મદા મુખ્ય કેનાલને પુરના પાણીથી બચાવવા 488 કરોડની જોગવાઈ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ માટે 899 કરોડ આયોજન
  • અનુસૂચિત જાતિના વિકાસ માટે 50 કરોડની જોગવાઇ
  • યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે 785 કરોડ
  • શિક્ષણમાં 27500 કરોડ રુપિયાની જોગવાઇ કરાઇ
  • 2500 કરોડનો શિક્ષણમાં વધારો કરાયો
  • શ્રમ રોજગાર માટે કુલ જોગવાઈ 1732 કરોડ
  • આઈટીઆઈ નવીનીકરણ અને સાધનો માટે 40 કરોડ
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ નવા 51 કેન્દ્રો શરૂ કરાશે
  • 22 નવા ધનવંન્તરી આરોગ્ય રથ માટે 18 કરોડ
  • એપ્રુવલ પોલીસીમાં કામ કરનાર ઉદ્યોગોને સરકાર આપશે આંશિક વેતન
  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2516 કરોડ જોગવાઈ
  • રસ્તાઓ અને પુલો બનાવવા માટે 1346 કરોડ
  • સરકારના વિવિધ વિભાગમાં 30 હજાર જેટલી નવી ભરતીઓ
  • પ્રાથમિક કૃષિ વિકાસ ધિરાણ સહકારી મંડળીઓ માટે 70 કરોડની જોગવાઇ
  • બજાર સમિતિના બાંધકામ માટે 11 કરોડની જોગવાઇ
  • અમદાવાદ-બગોદરા-રાજકોટ ધોરીમાર્ગ માટે 2754 કરોડ
  • અમદાવાદમાં પીરાણા સાઈટના બાયોમાઇનિંગ પ્રોજેક્ટ માટે 100 કરોડ
  • અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તા સ્પ્લીટ ઓવરબ્રિજ માટે 65 કરોડ
  • પશુ સારવાર માટે 25 કરોડની જોગવાઇ
  • અમદાવાદમાં ગાંધીગ્રામ રેલવે અંડરપાસ માટે 25 કરોડ
  • દુધ ઉત્પાદન સહકારી મંડળીઓ માટે 36 કરોડની જોગવાઇ
  • અમદાવાદમાં સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમના નવીનીકરણ માટે 20 કરોડ
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં દુધ ઉત્પાદન સહકારી સંઘ શરૂ કરાશે
  • અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ સીટી મ્યુઝિયમ માટે 20 કરોડ
  • રાજ્યના તમામ જિલ્લાઓમાં કરૂણા એનિમલ યોજના
  • કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ યોજના 26 કરોડની જોગવાઇ
  • ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન માટે કટિબધ્ધ રહેશે
  • સુરતમાં સહારા દરવાજા થી કરણીમાતા ચોક ફ્લાયઓવર માટે 80 કરોડ
  • સુરતના ઉધના રેલવે ઓવરબ્રિજ માટે 50 કરોડની જોગવાઈ
  • સુરતમાં વેદ-વરિયાવને જોડતા તાપી બ્રિજ માટે 50 કરોડની જોગવાઈ
  • આગામી વર્ષો માં પોલીસ દળમાં 5635 જગ્યાઓ માટે સીધી ભરતી
  • 1500 જગ્યાઓ ટ્રાફિક હેતુસર ફાળવવા માં આવશે
  • નવા બંદર માગરોળ વેરાવળ પોરબંદર અને સુત્રાપાડા માટે 280 કરોડની જોગવાઇ
  • માછીમારોને આધુનિક અન્જિન માટે 10 કરોડની જોગવાઇ
  • પ્રા.શાળાઓમા નવા ઓરડા માટે 673 કરોડ
  • કન્યાઓને નિવાસી વ્યવસ્થા માટે 69 કરોડ
  • અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પુરૂ પાડવા 68 કરોડ
  • ધો 6થી 8 મા 1250 શાળાઓમા સાયન્સ સેન્ટર માટે 37 કરોડ
  • દૂધ સંજીવની યોજના માટે રૂ 377 કરોડ
  • સરકારી યુનિ. કોલેજોના નવીનીકરણ માટે 257 કરોડ
  • મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના
  • માં વાત્સલ્ય યોજનાનો લાભ લેવા માટેની આવક મર્યાદા 2 લાખથી વધારીને 3 લાખ કર્યો
  • પોલીસ આધુનિકરણ અને FSL માટે 67 કરોડ
  • સાયબર ક્રાઈમ પોલીસ મથકો શરૂ કરવા 1 કરોડની જોગવાઈ
  • 60 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે 6 લાખ સુધીનો બીમારીનો ખર્ચ સરકાર ઉઠાવશે
  • માં વાત્સલ્ય યોજના અંતર્ગત વડીલો માટે 6 લાખની મર્યાદા કરાઇ
  • અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે 592 કરોડની જોગવાઇ
  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 3641 કરોડ ની જોગવાઈૉ
  • પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ માટે 374 કરોડ
  • બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે 506 કરોડ
  • નવ રચિત બિન અનામત આયોગ માટે જોગવાઈ 1.28 કરોડ
  • રાજ્ય સરકાર શિક્ષણમાં સુધાર કરવા કટિબદ્
  • જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અનંર્ગત 30 કરોડની જોગવાઇ
  • આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કુલ જોગવાઈ 2200 કરોડ
  • રાજ્ય સરકાર ગણિત અને વિજ્ઞાન વિધાર્થીઓને ગણિતની વર્કબુક આપશે 
  • ધો.3 થી 8ના વિધાર્થીઓ વિજ્ઞાનની બુક આપશે
  • અંત્યોદય બીપીએલ માટે મીઠું તેલ રાહત દરે આપવા 217 કરોડ
  • દુધ સંજીવની યોજના હેઠળ આગનવાડી ભાણતા અને માતા દુધ પુરૂ પડાશે
  • દુધ સંજીવની યોજના પાછળ 377 કરોડની જોગવાઇ
  • વન બંધુ કલ્યાણ યોજના માટે 13 278 કરોડ ની જોગવાઈ
  • સરકારી સંસ્થા અને યુનિવર્સિટીઓમાં નમો વાઇફાઇ સુવિધા શરૂ કરાશે
  • નમો વાઇફાઇ સુવિધા માટે 30 કરોડની જોગવાઇ
  • શ્રમિક અન્નપુર્ણા 51 નવા ભોજન કેન્દ્રો શરૂ કરાશે
  • બાંધકામના શ્રમિકોને ગેસ સિલિન્ડર અને સગડી અપાશે
  • વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કુલ 1287 કરોડની જોગવાઈ
  • ક્લાઈમેટ ચેન્જ વિભાગ હેઠળ કુલ 103 કરોડની જોગવાઈ
  • નાબાર્ડ દ્વારા રાજ્યમાં 84 સ્થળોએ ગોડાઉન બનાવાશે
  • અંદાજિત 219.27 કરોડના ખર્ચે ગોડાઉન બનાવાશે
  • અનાજની સંગ્રહશક્તિમાં 1.68 હજાર મેટ્રીક ટનનો વધારો થશે.
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હેઠળ કુલ જોગવાઈ 1431 કરોડ
  • સરકારી હોસ્પિટલોમા વિનામૂલ્યે દવા આપવા માટે રૂ 470 કરોડ
  • મુખ્યમંત્રી નિદાન યોજના માટે 165 કરોડૉ
  • સીઝનલ રોગ નિયંત્રણ માટે 129 કરોડ
  • આશા બહેનોને પ્રોત્સાહિત કરવા 242 કરોડ
  • તબીબી શિક્ષણ માટે 3413 કરોડની જોગવાઈ
  • ગંભીર રોગની સારવારની હોસ્પિટલ સુવિધા માટે 160 કરોડ
  • 108 ની નવી 100 એમ્બ્યુલન્સ માટે 22 કરોડ
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે 7239 કરોડ
  • સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ અંતર્ગત 5 હજાર ગ્રામ પંચાયતો માટે 700 કરોડ
  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ હેઠળ કુલ 581 કરોડ ની જોગવાઈ
  • ખેલ મહાકુંભ માટે 76 કરોડ ની જોગવાઈ
  • મહેસુલ વિભાગ હેઠળ કુલ જોગવાઈ 3071 કરોડ
  • મનરેગા માટે ૩૯૦ કરોડની જોગવાઈ
  • નવી ચેરીટેબલ ટ્રસ્ટોને રાજ્ય સરકાર  રૂપિયા 39 કરોડની ગ્રાન્ટ આપશે
  • ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1391 કરોડની જોગવાઈ
  • અખંડ આનંદ આયુર્વેદ હોસ્પિટલની નવી બિલ્ડીગ ઉભી કરાશે
  • અંબાજી સોમનાથ સાપુતારા અને દ્વારકા સહિત 9 જગ્યા આર્યુવેદ પ્રવાસન વિકસાવાશે
  • મનરેગા હેઠળ આગંનવાડીના 2000 મકાનો બનાવાશે
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ જોગવાઈ 4410 કરોડ
  • ઉદ્યોગના આયોજન બધ્ધ વિકાસ અને પ્રોત્સાહક નીતી માટે 850 કરોડ
  • ધોલેરા એસઆઈઆર વિકાસ માટે 280 કરોડ
  • સ્વ રોજગારીની તકો ઉભી કરવા 450 કરોડ
  • સિનિયર સિટીઝન ને વાર્ષિક 6 લાખની આવક હોય તેમને મા વાત્સલ્ય યોજના નો લાભ
  • રાજકોટમાં  500 બેડ ની મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ શરૂ કરાશે
  • આ પ્રોજેક્ટ માટે 46 કરોડની જોગવાઇ
  • સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ 281 કરોડ
  • મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે 22 કરોડ
  • સાબરમતી આશ્રમમા લાઈટ સાઉન્ડ શો માટે 20 કરોડ
  • પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રધામોના વિકાસ માટે 28 કરોડ
  • આઠ યાત્રાધામના વિકાસ માટે 15 કરોડ
  • ગીરનારના પગથિયા માટે 20 કરોડ
  • મેડિકલો કોલેજોમાં વર્ચુયલ ક્લાસ શરૂ કરાશે
  • સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ 281 કરોડ
  • મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે 22 કરોડ
  • સાબરમતી આશ્રમમા લાઈટ સાઉન્ડ શો માટે 20 કરોડ
  • પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રધામોના વિકાસ માટે 28 કરોડ
  • આઠ યાત્રાધામના વિકાસ માટે 15 કરોડ
  • ગીરનારના પગથિયા માટે 20 કરોડ
  • મેડિકલો કોલેજોમાં વર્ચુયલ ક્લાસ શરૂ કરાશે
  • તબીબી સેવા માટે 866 કરોડની જોગવાઇ
  • ગાંધીનગર સુરત અને રાજકોટ કાર્ડિયાક સેન્ટર શરૂ કરાશે
  • ડાકોર અજાંર ઉના અને ઉચ્છલના આરોગ્ય કેન્દ્ર પેટા જિલ્લા હોસ્પિટલોમાં સમાવેશ કરાશે
  • આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 100 પથારી હોસ્પિટલ ઉભી કરાશે
  • નવજાત શિશુ ખાસ એમ્બ્યુલન્સ સુવિધા ઉભી કરાશે
  • રાજ્યના નીયોનેટલ એમ્બ્યુલન્સ શરૂ થશે
  • દરિયાકાંઠા વિસ્તાર બોટ એમ્બ્યુલન્સની સુવિધા શરૂ કરાશે
  • 108 એમ્બ્યુલન્સ સેવામાં નવી 100 એમ્બ્યુલન્સ ઉમેરાશે
  • કિડની લીવરના પ્રત્યાર્પણ માટે 5 લાખ રૂ ની સહાય અપાશે
  • ઉર્જા પેટ્રોકેમિકલ્સ માટે 8500 કરોડની જોગાવાઈ
  • વીજ ઉત્પાદનની નવી યોજના માટે 220 કરોડ
  • જૂના મથકોના આધુનિકરણ માટે 214 કરોડ
  • વીજ પ્રવહનમાળખાને સુદ્ઢ કરવા 2757 કરોડ 100 નવા સબસ્ટેશન
  • કૃષિવિષયક વીજ જોડાણો માટે 1921 કરોડ
  • વીજ પુરવઠો પૂરો પાડવા 320 કરોડ
  • સૌરઉર્જા પંપ આપવા 127 કરોડ
  • જળસંપત્તિ કલ્પસર માટે કુલ જોગવાઈ 14895 કરોડ
  • આદિજાતિના લોકો માટે 857 કરોડ
  • સુજલામ સુફલામ યોજના માટે 222 કરોડ
  • જળાશયોની હયાત કેનાલના માળખાના સુદ્રઢીકરણ માટે 380 કરોડ
  • ટપક સિંચાઇની વ્યવસ્થા સુદ્રઢ કરવા 750 કરોડ
  • કલ્પસર યોજનામા ખારાશ અટકાવવા 110 કરોડ
  • પાણી પુરવઠા માટે કુલ જોગવાઈ 3311 કરોડ
  • આદિજાતિ વિસ્તારમા પાણી પુરવઠાની 10 યોજના શરૂ કરવા 2800 કરોડ
  • ગ્રામ્ય પાણીપુરવઠા જૂથ યોજના માટે 703 કરોડ
  • વાસ્મો દ્વારા નળ કનેકશન વધારવા 258 કરોડ
  • સરદાર સરોવર ભૂગર્ભ પાઇપલાઇન માટે 1295 કરોડ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 899 કરોડ
  • રાજ્ય સરકાર 600 જેટલી દવાઓ વિનામુલ્યે આપશે
  • વિનામુલ્યે દવાઓ માટે રૂ.470 કરોડની જોગવાઈ
  • મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે 592 કરોડ
  • છ શહેરો સ્માર્ટ મિશન સીટી માટે 597 કરોડ
  • શહેરી આવાસ યોજના માટે 1189 કરોડ
  • મલેરિયા ડેંગ્યુ ચિકનગુનિયાના નિવારણ માટે રૂ.129 કરોડની જોગવાઈ
  • પેટા કેન્દ્રો સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રિનોવેટ કરાશે
  • 17 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ સ્ટોરેજ યુનિટ સ્થપાશે
  • GTUના નવા કેમ્પસના વિકાસ માટે રૂ.13 કરોડની જોગવાઈ
  •  ગૃહ વિભાગ માટે કુલ જોગવાઈ 5420 કરોડ
  • યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપન માટે 200 કરોડ
  • રહેણાક અને બિન રહેણાક મકાન માટે 360 કરોડ
  • જિલ્લા મથકોએ સીસીટીવી પ્રોજેકટ માટે 102 કરોડ
ઉલ્લેખનીય છે કે બજેટ રજૂ કર્યા પૂર્વે ગૃહમાં પ્રશ્નોત્તરી ચાલી હતી. જેમાં મુખ્યમંત્રીના સામાન્ય વહીવટ ઉદ્યોગ ગૃહ શહેરી વિકાસ બંદરો ખાણ- ખનીજ અને પેટ્રોકેમિકલ્સ તેમજ કલાયમેટ ચેન્જ જેવા મુદે ચર્ચા કરી હતી. તો બીજી બાજુ પોલીસ હાઉસિંગ બોર્ડર સિકયુરિટી સિવિલ ડિફેન્સ જેલ અને નશાબંધી પર પણ ચર્ચા કરી હતી. તો GST લાગુ થયા બાદ રજૂ થઇ રહેલ આ બજેટમાં પેટ્રોલની કિંમત પર સહુની નજર છે. 

નાણામંત્રીએ રજૂ કરેલ બજેટમાં કૃષિ-સિંચાઇ વીજળી શિક્ષણ આરોગ્ય શહેરી વિકાસ ક્ષેત્રે શું છે જોગવાઇ?

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ