બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / To avoid traffic fine Use AC Helmet here are the features and price

જલસા કરો / આવી ગયું છે AC વાળું હેલમેટ, માત્ર આટલી જ કિંમત અને આવી છે ખાસિયતો

Bhushita

Last Updated: 02:02 PM, 28 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ટ્રાફિકને લઈને નવા નિયમો લાગૂ કર્યા છે. જેના આધારે ટુવ્હીલર ચાલકે હેલમેટ પહેરવાની ફરજિયાત રહે છે. જો તમે હેલમેટ નથી પહેર્યુ તો તમને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. તો હવે તમે આ નવું AC હેલમેટ પહેરીને દંડની સાથે ગરમીથી પણ બચી શકો છો.

  • ટ્રાફિક રૂલ્સમાં હેલમેટ ફરજિયાત
  • એસી હેલમેટ આપશે ગરમી અને મેમો ભરવાથી રાહત
  • હેલમેટ ન પહેરવા પર થશે 1000 રૂપિયાનો દંડ

માર્કેટમાં વધી રહી છે હેલમેટની ડિમાન્ડ

ટૂ વ્હીલર વાહન ચાલકોને માટે નવા ટ્રાફિક નિયમોમાં અનેક નિયમો લાગૂ પાડવામાં આવ્યા છે,જેમાં હવે હેલમેટને લઈને લોકોની ડિમાન્ડ વધી રહી છે. લોકો હેલમેટ ખરીદવા લાઈનો લગાવી રહ્યા છે ત્યારે જો તમે પણ નવું હેલમેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એસી હેલમેટ ખરીદો. આ હેલમેટ તમને ગરમીથી પણ બચાવશે.

પ્રતિકાત્મક ફોટો

એસી હેલમેટમાં છે આ ખાસિયત

એસી હેલમેટનું નામ એરકંડીશન હેલમેટ રાખવામાં આવ્યું છે. આ હેલમેટ બાઈકમાં વપરાતી બેટરીના પાવરથી કામ કરે છે. તેમાં મોબાઈલ રિચાર્જની પણ સુવિધા છે. હેલમેટની અંદર રિવર્સ થર્મો કપલિંગ, હીટ એક્સચેંજર્સ, કંટ્રોલર અને બ્લોઅર સામેલ છે. આ હેલમેટ પહેરીને બાઈક ચલાવવાથી માથું ઠંડું રહે છે.  આ હેલમેટ માર્કેટમાં યોગ્ય કિંમતે મળી પણ રહ્યું છે.

એસી હેલમેટની કિંમત

આ હેલમેટ અલગ અલગ ડિઝાઈનમાં બનાવવામાં આવ્યું છે. એસી હેલમેટની કિંમત 2000 રૂપિયાથી 3000 રૂપિયાની રાખવામાં આવી છે. તેને લોકલ માર્કેટમાંથી કે પછી ઈ કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ