બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Tired of their son's strange behavior the parents filed an application in the Gujarat High Court

અરજી / '25 વર્ષે કમાતો નથી, અમને મારે છે', વ્યથા લઈને ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા મા-બાપ, દીકરાએ કહ્યું મારે છોકરી બનવું છે

Malay

Last Updated: 10:06 AM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીકરાના વિચિત્ર વર્તનથી કંટાળીને માતા-પિતાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં માતા-પિતાએ ભરણ પોષણ માટે અરજી કરી છે.

  • ગુજરાત હાઈકોર્ટમાં એક વિચિત્ર કિસ્સો આવ્યો
  • દીકરાના વર્તનથી કંટાળીને માતા-પિતાએ કરી અરજી
  • 'કમાવાનું કહીએ ત્યારે છોકરી જેવું કરે છે વર્તન'
  • કામ ન કરવું પડે એટલે કાઢે છે વિચિત્ર બહાનાઃ માતા

ગુજરાત હાઈકોર્ટમાં એસ.ટીમાં ડ્રાઈવર તરીકેની નોકરી બાદ નિવૃત્ત થયેલા એક વૃદ્ધે દીકરા પાસે ભરણપોષણ માગવા સિનિયર સિટીજન એક્ટની જોગવાઇ હેઠળ અરજી કરી છે. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, તેમનો એકનો એક દીકરો છે. જે 25 વર્ષનો થયો છે છતાં હજુ સુધી કમાતો નથી. તેને કમાવા માટે દબાણ કરવામાં આવે તો તે ઘર છોડીને થોડા દિવસ માટે જતો રહે છે અને મારામારી કરે છે. 

Gujarat High Court in the matter of increasing pollution in Sabarmati river

નોકરીએ જવાનું કહી તો કરે છે આવી જીદ
અરજીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, જ્યારે તેને નોકરી કરવાનું કહીએ ત્યારે તે છોકરીઓ જેવું વર્તન કરે છે. તેમને બીજા કોઈ સંતાન પણ નથી તેથી તેના પર આધાર છે. પિતાએ બે વખત દીકરાને સંબંધીઓને ત્યાં નોકરી અપાવી. પરંતુ તે છોકરી જેવા કપડાપહેરીને નોકરીએ જવાની જીદ કરતા તેની નોકરી છોડાવી દીધી હતી. 

હાઈકોર્ટે દીકરાને માતા-પિતાને સાચવવાની આપી સલાહ
માતા-પિતાની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દીકરાને મા-બાપને સાચવવાની સલાહ આપી હતી. આ દરમિયાન દીકરાએ એવી રજૂઆત કરી હતી કે તે જેન્ડર બદલવા માગે છે. તેને છોકરી થવું છે પણ માતા-પિતા માનતા નથી.

ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી શરૂ કરવાને લઇને ચીફ જસ્ટિસનો આદેશ, 4  જાન્યુઆરીથી આ રીતે શરૂ થશે સુનાવણી | gujarat high court Case hearing by  video conference from January 4

તેનો કોઈ બીમારી નથી મેડિકલ તપાસ પણ કરાવી છેઃ માતા 
તો હાઈકોર્ટમાં વૃદ્ધ માતાએ દલીલ કરી હતી કે, તેમનો દીકરો નોકરી કરવા નથી માગતો. તેને કામ કરવું નથી તેથી બહાના કાઢે છે. દીકરાની મેડિકલ તપાસ કરાવી છે તેને કોઈ બીમારી નથી. જેટલી વખત તેને  કોઈ જગ્યાએ કામ પર રખાવ્યો પણ એ કામ મૂકીને આવતો રહે છે.  

હાઈકોર્ટે આપ્યો આ આદેશ
હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, તેની કોઈ સારા સાઈકોલોજિસ્ટ પાસે સારવાર કરાવો. સાથે જ હાઈકોર્ટે આવા કેસમાં માતા-પિતા અને સંતાન માટે મિડિએશન સેન્ટરનો સહારો લેવા આદેશ કર્યો છે.  આ મામલે આગામી સુનાવણી 1 મહિના બાદ થશે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ