બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / thursday throwback when 20 bikers chased salman khan with rod know here about the story

બોલીવુડ / જ્યારે 20 બાઇકચાલકોએ કર્યો હતો બોલિવુડના 'દબંગ' ખાનનો પીછો! સામે આવ્યો સલમાન સાથેનો ચોંકાવનારો કિસ્સો

Premal

Last Updated: 04:22 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન બોલીવુડની એવી સેલિબ્રિટી છે, જે વારંવાર ચર્ચામાં રહે છે. પ્રશંસકો તેમની ફિલ્મોની આતુરતાપૂર્વક રાહ જોવે છે. હાલમાં અભિનેતા બિગ બૉસ 16ને હોસ્ટ કરતા દેખાઈ રહ્યાં છે. થર્સડે થ્રોબેકમાં આજે અમે તમને સલમાન સાથેનો એક કિસ્સો જણાવવા જઇ રહ્યાં છે, જેને જાણીને તમે હેરાન રહી જશો.

  • જ્યારે 20 બાઈક સવારોએ સલમાન ખાનનો કર્યો હતો પીછો
  • આ ઘટના બાદ સલમાન ખાન ખૂબ નારાજ થયા હતા
  • આખો કિસ્સો જાણીને તમે ચોંકી જશો

સલમાન સાથેનો એક કિસ્સો જાણો

આ ઘટના વર્ષ 2013ની છે. મીડિયા રિપોર્ટસ મુજબ સલમાન ખાન સેલિબ્રિટી ક્રિકેટ લીગના કારણે હૈદ્રાબાદમાં હતા. આ લીગમાં સલમાનના નાના ભાઈ સોહેલ મુંબઈ હીરોજ તરફથી રમી રહ્યાં હતા. તેમનો મુકાબલો તેલુગુ વૉરિયર્સ સાથે હતો. આ મેચ મોડી રાત્રે 11 વાગ્યા સુધી ચાલી. ત્યારબાદ સલમાન હોટલ જવા માટે સ્ટેડિયમની બહારની તરફ આવવા લાગ્યા. આ દરમ્યાન તેમને જોવા માટે ભીડ એકત્રિત થઇ. ત્યારબાદ સિક્યોરિટીએ ભીડને હટાવી.  

બાઈકરોએ સલમાનનો હોટલ સુધી પીછો કર્યો હતો

મીડિયા રિપોર્ટસના દાવા મુજબ સલમાન જેવા સ્ટેડિયમ પરથી પોતાની હોટલે જવા માટે કારમાંથી નિકળ્યાં. 20 બાઈક તેમનો પીછો કરવા લાગી. બધા બાઈક સવારો પાસે લાકડી પણ હતી. હદ તો ત્યારે થઇ જ્યારે આ લોકો સલમાનની કારનો દરવાજો અથડાવવા લાગ્યા. જણાાવવામાં આવે છે કે બાઈકરોએ સલમાનનો હોટલ સુધી પીછો કર્યો હતો. આ ઘટના બાદ સલમાન વધુ નારાજ થયા હતા. કારણકે લોકોની આ હરકતથી કોઈ મોટી દુર્ઘટના પણ થઇ શકતી હતી.

'કિસી કા ભાઈ કિસી કી જાન'ની શુટીંગ કરી રહ્યાં છે સલમાન ખાન 

કામની વાત કરીએ તો સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની શુટીંગ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં તેમની સામે પૂજા હેગડે પણ દેખાશે. આ સિવાય આ વર્ષે તેમની ટાઈગર 3 પણ દેખાવાની છે. ફિલ્મનુ નિર્દેશન મનીષ શર્મા કરી રહ્યાં છે. ફિલ્મમાં સલમાન કેટરીનાની સાથે એક વખત ફરીથી એક્શન કરતા દેખાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ