નવું માળખું / 105 નવા ચહેરા, 14 મહિલા MLA, એક મુસ્લિમ ધારાસભ્ય: કંઇક આવી હશે ગુજરાતની નવી વિધાનસભા!

This time 105 new faces arrived in the assembly

નવા ચહેરાઓમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ઉદ્યોગપતિ રીવાબા જાડેજાનો સમાવેશ થાય છે, જેઓ જામનગર ઉત્તરથી 50,000 કરતા વધુ મતોથી જીત્યા છે. રીવાબા જાડેજા ઉપરાંત અન્ય બે બિઝનેસ વુમન રીટા પટેલ અને માલતી મહેશ્વરી પણ વિધાનસભામાં પહોંચી છે.

બ્રેકિંગ ન્યૂઝ