બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ધર્મ / these-goods-should-not-be-kept-in-the-safe

NULL / તિજોરીમાં ના રાખશો આ સામાન થાય છે મોટું નુકસાન

vtvAdmin

Last Updated: 06:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

તિજોરીનું નામ સાંભળતા જ દરેક લોકોના મગજમાં પહેલા રૂપિયા અને ઘરેણાં આવવા લાગે છે. જો કે આધુનિક યુગમાં બદલાતા માહોલની સાથે ઘરમાં તિજોરી રાખવાનું પ્રચલન ખૂબ ઓછું થઇ ગયું છે. ઘરના લોકરમાં થોડો જરૂરી સામાન રાખવામાં આવે છે. બાકી બેંકમાં જમા કરી દેવામાં આવે છે. કિંમતી વસ્તુઓ અને રોકડ રાખવા માટે તિજોરી અથવા લોકરથી સંબંધિત કેટલીક વાતોનું ધ્યાન અવશ્ય રાખો. 

વાસ્તુ અનુસાર ધનમાં વૃદ્ધિ માટે તિજોરીનું મોઢું ઉત્તર દિશાની તરફ રાખવું સૌથી સારું માનવામાં આવે છે. 

તિજોરીમાં કેસ કોર્ટ કચેરીથી સંબંધિત કોઇ પણ કાગળ રાખવા જોઇએ નહીં. એનાથી ધનનું નુકસાન થાય છે. 

મંદિરમાં ધન રાખવાનું સ્થાન બનાવશો નહીં. 

આર્થિક તંગી હોવા પર પણ તિજોરીને ક્યારેય પણ ખાલી રાખશો નહીં. નકારાત્મક અસર થાય છે. 

પાંચ લઘુ નારિયેળ અને ચાર પીળી કોડી વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખો એવું કરવાથી ઘરમાં બરકત રહેશે. 

મોરનું પીંછુ લઇને એમાં રોઝ અત્તર લગાવો તયારબાદ એને સફેદ રેશ્મી વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં મૂકી દો. 

મોતી શંખને લાલ વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં મૂકી દો. એનાથી ઘરમાં બરકત બની રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ