બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Daily Horoscope / There will be good profit in business, there will be victory in disputed works, Happy Thursday to the people of this zodiac sign, see today's horoscope

28 ડિસેમ્બર / મૂડી રોકાણમાં ફાયદો, જીવનસાથી સાથે મતભેદ...! જુઓ આજે કઇ-કઇ રાશિના જાતકોનું ભવિષ્ય નફા-નુકસાનમાં

Dinesh

Last Updated: 07:06 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
28 12 2023 ગુરુવાર
માસ માગશર
પક્ષ કૃષ્ણ
તિથિ બીજ
નક્ષત્ર પુનર્વસુ
યોગ ઈન્દ્ર
કરણ તૈતિલ
રાશિ મિથુન (ક.છ.ઘ.) સાંજે 6:36 પછી કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને વેપારમાં સારો લાભ જણાશે અને સંતાન વિષયક ચિંતા દૂર થશે, વિવાદોવાળા કામમાં લાભ જણાશે તેમજ મૂડી રોકાણમાં ફાયદો જણાશે

વૃષભ (બ.વ.ઉ.) 
કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના અને ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે તેમજ પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે અને સંતાન પક્ષે ચિંતા દૂર થશે

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકોને નવા પરિચયથી લાભ થાય તેમજ વાહન ચલાવવામાં કાળજી રાખો અને માતૃપક્ષે આર્થિક મદદ મળશે તેમજ સંતાનથી સારા સમાચાર મળશે

કર્ક  (ડ.હ.) 
યાત્રા-પ્રવાસના યોગો જણાય અને વિવાદિત કાર્યોમાં વિજય થાય તેમજ નવા કામકાજમાં લેણું જણાય અને ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય

સિંહ (મ.ટ.) 
સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય તેમજ માનસિક શાંતિ અનુભવાય અને મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય, વ્યાપાર બાબતે મધ્યમ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
મનગમતા કાર્યોમાં રુચિ વધે અને શત્રુઓ દ્વારા લાભ મળે તેમજ આર્થિક સમસ્યાઓ હળવી બને અને વિવાદિત કાર્યોમાં વિજય મળે

તુલા (ર.ત.) 
ધંધામાં મહત્વના કાર્યો થાય અને જીવનસાથી સાથે મતભેદ જણાશે તેમજ યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના અને મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે

વૃશ્ચિક (ન.ય.) 
મૂડી રોકાણમાં લાભની સંભાવના છે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય તેમજ કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને અને યાત્રામાં તનાવની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વાહન વ્યવહારથી સંભાળવું અને નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી તેમજ કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના, માતાના આશીર્વાદથી કામ સરળ બને

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકોને સારા કાર્યોમાં સમય પસાર થાય તેમજ સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના અને રોગ-ઋણ-વિવાદથી બચવું તેમજ સંતાનોના કાર્યમાં સફળતા મળે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિના જાતકોને ખાનપાનમાં સાવધાની રાખવી તેમજ વેપારમાં ભાગીદારીથી લાભ થાય અને કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને તેમજ સારા કામમાં યાત્રાના યોગ જણાય

મીન (દ.ચ.ઝ.થ.) 
જીવનસાથી સાથે તણાવ જણાય અને વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય તેમજ ગુસ્સા ઉપર સંયમ રાખવો, સગા સંબંધીઓથી લાભ થાય

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1:30 થી 3:00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ