બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / The police will investigate the Mehndi murder case FSL DNA Report

ગાંધીનગર / પેથાપુરમાં ત્યજી દેવાયેલ બાળક મામલે મહત્વનો ખુલાસો, ગાંધીનગર FSL એ પોલીસને સોંપ્યો રિપોર્ટ

Kiran

Last Updated: 01:32 PM, 16 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળામાં બાળકને ત્યજી દેવા મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે બાળક શિવાંશ અને સચિન દીક્ષિતનો DNA મેચ થયો

  • ત્યજાયેલા બાળક અને સચિન દીક્ષિતનો DNA મેચ થયો
  • સચિન દીક્ષિત જ બાળકનો પિતા હોવાનું સાબિત થયું
  • પોલીસે DNA રિપોર્ટ આધારે તપાસ હાથ ધરી

ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળામાં બાળકને ત્યજી દેવા મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. બાળક શિવાંશ સચિન દિક્ષિતનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે, આ DNA માટે બાળકના દાંતના સેમ્પલ લેવાયા હતા તેમજ સચિન દિક્ષિતના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા.



 

ગાંધીનગર FSL એ પોલીસને રિપોર્ટ સોંપ્યો

ગાંધીનગર FSLએ DNA રિપોર્ટ પોલીસને સોંપ્યો છે. જેમાં પોલીસ દ્વારા હવે રિપોર્ડને આધારી કાર્યવાહી તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે, મહત્વનું છે કે હાલ સચિન દિક્ષિતની હિના પેથાણી હત્યા કેસમાં વડોદરા પોલીસ તપાસ કરી રહી છે. જેમાં વડોદરા પોલીસે હિનાના DNA સેમ્પલ પણ પરીક્ષણ માટે FSL માં મોકલી આપ્યા છે હજુ તેનો રિપોર્ડ આવવાનો બાકી છે. 

પોલીસે DNA રિપોર્ટ આધારે તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે બાળકને ત્યજી દેવાના કેસમાં સચિનને જામીન મળી ગયા છે પરંતુ FSL ને મોકલવામાં આવેલ રિપોર્ટ આખરે પોલીસને સોંપવામાં આવ્યો હતો જેમાં બાળકનો અને પિતાનો DNA મેચ થતાં જ શિવાંશ સચિનનો પુત્ર હોવાનું સાબિત થઈ ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ