બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ધર્મ / The largest Hindu temple becomes in New Jersey, USA

ભવ્યતા / ભારતની બહાર સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન: મંદિરની ભવ્યતા જોઈ વિદેશીઓ સ્તબ્ધ, મન મોહી લે તેવી કારિગીરી

Kishor

Last Updated: 12:01 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 હજારથી વધુ સ્વયંસેવકોના માનવશ્રમ થકી નિર્માણ પામેલ USAના ન્યુ જર્સીમાં સૌથી મોટા હિન્દુ મંદિરને પરંપરા સાથે ખુલ્લું મુકવામા આવ્યું હતું.

  • USAના ન્યુ જર્સીમાં સૌથી મોટું બન્યું હિન્દુ મંદિર
  • BAPS સ્વામિનારાયણ મંદિર બનતા લાગ્યા 12 વર્ષ
  • 12 હજારથી વધુ સ્વયંસેવકોએ બનાવ્યું મંદિર

અમેરિકાના ન્યુ જર્સીમાં 185 એકરમાં ફેલાયેલા સૌથી મોટા હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત બહાર આ સૌથી મોટું હિન્દુ મંદિર છે. આ મંદિર દ્વારા ભક્તોએ અમેરિકા અને વિશ્વભરમાં વસતા લોકોને એકતા, શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.ન્યુ જર્સીમાં મંદિરનું નિર્માણ 2011માં શરૂ થયું હતું અને આ વર્ષે પૂર્ણ થયું હતું. તે વિશ્વભરના 12 હજારથી વધુ સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં ઘણી વિશેષતા ધરાવે છે. મંદિરનો ગુંબજ પથ્થરનો બનેલો છે અને તે અત્યાર સુધીનો સૌથી મોટો અંડાકાર ગુંબજ છે. આ ઉપરાંત, આ મંદિરમાં ભારતીય સંગીતનાં સાધનોને દર્શાવતી ઉત્તમ મૂર્તિઓનો વિશેષ સંગ્રહ પણ છે.

 

મંદિરમાં શ્રી કૃષ્ણથી ઉપનિષદોને સંદેશો

ભારત બહારના સૌથી મોટા હિન્દુ મંદિરના નિર્માણકાર્યમાં લગભગ 12 વર્ષ લાગ્યા હતા. જ્યાં ભરતનાટ્યમના 110 થી વધુ પોઝ રજૂ કરાયા છે.વધુમાં ભારતના 150 વાદ્યો વગાડતી મોટી મોટી મૂર્તિઓ પણ કંડારવામાં આવી છે. આ મંદિરના નિર્માણ થકી અમેરિકા અને વિશ્વભરમાં વસતા લોકોને એકતા, શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

આ મંદિર તમામ સમુદાયોને એક સાથે લાવશે

મંદિરનું નિર્માણ કાર્ય ન્યુ જર્સીમાં 2011 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું.  આ વર્ષે પૂર્ણ થયું હતું. તે વિશ્વભરના 12,500 સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર પોતાનામાં ઘણી વિશેષતા ધરાવે છે. પથ્થરનો બનેલો મંદિરનો ગુંબજ અત્યાર સુધીનો સૌથી મોટો ગુંબજ છે. આ ઉપરાંત, આ મંદિરમાં ભારતીય સંગીતનાં સાધનોને દર્શાવતી ઉત્તમ મૂર્તિઓનો વિશેષ સંગ્રહ પણ છે. વિશ્વભરના BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરો હિન્દુ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિના સ્થળોની પણ ઝાંખી કરવામાં આવી છે.ન્યુ જર્સીનું આ મંદિર વૈશ્વિક સ્તરે આ પ્રકારનું ત્રીજું સાંસ્કૃતિક સંકુલ છે. ઉપરાંત, તે ભારતની બહાર સૌથી મોટું હિન્દુ મંદિર માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ