બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / The Kerala Story Trailer release adah sharma islamic conversation ISIS terrorists

મનોરંજન / લવજેહાદથી પ્રેમમાં ફસાવી, લગ્ન કર્યા, ISISને આપી દીધી... 32 હજાર યુવતીઓ બંધક: The Kerala Story નું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

Arohi

Last Updated: 03:21 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Kerala Story Trailer: ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેમાં અદા શર્માની દમદાર એક્ટિંગ જોવા મળી રહી છે. ફિલ્મમાં તે શાલિની ઉન્નીકૃષ્ણનના રોલમાં જોવા મળી રહી છે. હિંદુ પરિવાર સાથે સંબંધ ધરાવનાર શાલિની હવે ફાતિમા બની ચુકી છે. આ સ્ટોરી બસ શાલિનીની જ નહીં પરંતુ જેના જેવી 32 હજાર મહિલાઓની છે જે કેરળથી ગાયબ થઈ ચુકી છે.

  • ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર થયું રિલીઝ 
  • અદા શર્માની દમદાર એક્ટિંગ 
  • ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'નું રૂવાડા ઉભુ કરી દે તેવું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સ્ટોરી છે એ યુવતીઓની જે બનવા તો નર્સ માંગે છે પરંતુ ISISની આતંકવાદી બની ગઈ. તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું. કેરલાની હિંદુ અને ક્રિશ્ચિન યુવતીઓને લવ જીહાદના ટ્રેપમાં ફસાવીને મુસ્લિમ બનાવવામાં આવ્યા. 5 મે 2023એ રિલીઝ થઈ રહેલી ફિલ્મને સુદીપ્તો સેનને બનાવી છે. વિપુલ અમૃતલાલ શાહ તેમના પ્રોડ્યુસર અને ક્રિએટિવ ડાયરેક્ટર છે. 

શું છે ફિલ્મની સ્ટોરી? 
અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાની, સિદ્ધી ઈદનાની લીડ રોલમાં છે. ફિલ્મ હિંદી, તમિલ, તેલુગૂ, મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ધ કેરલ સ્ટોરીના ટ્રેલરમાં અદા શર્માની દમદાર એક્ટિંગ જોવા મળી છે. ફિલ્મમાં તે શાલિની ઉન્નીકૃષ્ણનના રોલમાં જોવા મળશે. 

હિંદુ પરિવારમાંથી આવતી શાલિની હવે ફાતિમા બની ચુકી છે. ટ્રેલરની શરૂઆતમાં શાલિની પાસે ISIS જોઈન કરાવવા સાથે જોડાયેલા સવાલ કરવામાં આવી રહ્યા છે. તે ઓફિસસર્સને કહે છે- મેં ક્યારે ISIS જોઈન કર્યું તેનાથી વધારે જરૂરી છે એ જાણવું કે કેમ અને કઈ રીતે મેં ISIS જોઈન કર્યું. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

યુવતીઓનું કરવામાં આવ્યું બ્રેઈન વોશ 
ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે હિંદૂ યુવતીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે. તેમનું બ્રેઈનવોશ કરી તેમને અલ્લાહની નજીક લાવવામાં આવે છે. તેમને વિશ્વાસ અપાવવામાં આવે છે કે હિજાબ પહેરતી યુવતીઓની સાથે ક્યારેય રેપ અને દુર્વ્યવ્હાર નથી થતો. 

પછી આ યુવતીઓ ઈસ્લામ ધર્મને અપનાવી લે છે. તેમને ISIS આતંકીઓની વચ્ચે લાવીને ઉભા કરી દેવામાં આવે છે. પછી તેમની સાથે એવું બને છે જેની તેમણે કલ્પના પણ ન હતી કરી. ISIS આતંકીઓનું અસલી રૂપ તેમની સામે આવે છે. આ સ્ટોરી ફક્ત શાલિનીની નહીં પરંતુ તેના જેવી 32 હજાર મહિલાઓની છે જે કેરળથી ગાયબ થઈ ચુકી છે. ટ્રેલરની છેલ્લે અદા શર્મા કહે છે- મારા જેવી હજારો યુવતીઓ છે જે પોતાના ઘરેથી ભાગીને આ રણમાં દફન થઈ ચુકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ