બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / The Great Indian Kapil Show trailer kapil sharma show sunil grover ranbir kapoor amir khan

VIDEO / કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર મચાવશે ધમાલ, 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'નું જુઓ ધમાકેદાર ટ્રેલર

Arohi

Last Updated: 03:52 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Great Indian Kapil Show: લાંબી રાહ જોયા બાદ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. તેમાં સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની એક બીજા સાથે લડાઈની સાથે સાથે સેલેબ્સ સાથે કરવામાં આવતી મસ્તી પણ જોવા મળશે.

કપિલ શર્માનો નવો કોમેડી શૉ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ નેટફ્લિક્સ પર આવવા માટે તૈયાર છે. આ શૉમાં કપિલ શર્માની સાથે એક વખત ફરી સુનીલ ગ્રોવરની જોડી જોવા મળવાની છે. લાંબી રાહ જોયા બાદ શૉનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 

તેમાં સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની એક બીજા સાથે લડાઈની સાથે સાથે સેલેબ્સ સાથે કરવામાં આવતી મસ્તી પણ જોવા મળશે. શૉ પર રણબીર કપૂર અને તેમનો પરિવાર, દિલજીત ડોસાંઝ, પરિણીતિ ચોપડા અને આમિર ખાન જોવા મળશે. 

રિલીઝ થયું કપિલ શર્માના નવા શૉનું ટ્રેલર 
ટ્રેલરની શરૂઆત કપિલ શર્માના અંદાજમાં દર્શકોનું અભિવાદન કરવાથી થાય છે. તે જણાવે છે કે હવે તેમને શો ઈન્ટરનેશનલ થઈ ગયો છે. હવે તે નેટફ્લિક્સ પર છે. તો તેમને પોતાના અંદાજ અને સ્વેગને બદલવો પડશે. તેના બાદ સ્ટેજ પર એક બોક્સની એન્ટ્રી થાય છે. બોક્સમાંથી સુનીલ ગ્રોવર નિકળે છે. 

સુનીલને જોઈને કપિલ શર્મા કહે છે- તૂ? બન્નેની વચ્ચે ઝગડો અને ટર્બૂલેન્સને લઈને મઝાક થાય છે. ત્યાં જ સમજ આવી રહ્યું છે કે કપિલ અને સુનીલની જોડીની કેમેસ્ટ્રી બજુ પણ યથાવત છે. 

વધુ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ હોળીની કરશે અનોખી ઉજવણી, દર્શકોને આપશે એક ખાસ સંદેશ

શૉમાં જોવા મળશે આ સેલેબ્સ 
આમિર ઉપરાંત રણબીર કપૂર પોતાની માતા નીતૂ કપૂર અને ઋદ્ધિમા કપૂર સાહની સાથે જોવા મળશે. શૉ પર સુનીલ ગ્રોવરને તેમની સાથે મસ્તી કરતા જોઈ શકાય છે. દિલજીત ડોસાંઝ, ક્રિકેટર રોહિત શર્મા સાથે ઘણા મહેમાન કપિલ શર્માના નવા શોમાં જોવા મળશે. આ શોનું ટ્રેલર ખૂબ જ એનર્જી અને મસ્તી વાળું છે. એવામાં ફેંસની તેને જોવાની ઉતાવળ વધી ગઈ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ