બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / taarak mehta ka ooltah chashmah makers to gave strong holi message

મનોરંજન / તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ હોળીની કરશે અનોખી ઉજવણી, દર્શકોને આપશે એક ખાસ સંદેશ

Arohi

Last Updated: 03:11 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Taarak Mehta Ka Ooltah Chashmah Holi 2024: શૈલેશ લોઢાના શૉ છોડવાથી જેનિફર મિસ્ત્રીના પ્રોડ્યુસર પર આરોપ લગાવવા સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છેલ્લા 1 વર્ષમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો.

ટીવીના દરેક સીરિયલમાં હાલ હોળીનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. પરંતુ આ વર્ષે સોની સબના ટીવી કોમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અલગ રીતે હોળી સેલિબ્રેટ કરવા માંગે છે. જી હાં, તારક મહેતાના પ્રોડક્શન હાઉસ નીલા ટેલીફિલ્મ્સની તરફથી શેર કરવામાં આવેલી જાણકારીમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વખતે તે પોતાની સીરિયલમાં એક બીજાની દેખરેખ અને બધાનું સન્માન કરવાના મેસેજ સાથે હોળીનું સેલિબ્રેશન કરવાના છે. 

સોસાયટીમાં જોવા મળશે ગુડ્ડૂ ભૈયા 
તારક મહેતાના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ આ વખતે જાણકારી આપતા કહ્યું કે અમે અમારા સીરિયલમાં થવા જઈ રહેલા હોળી સેલિબ્રેશનની સાથે એક ખૂબ જ સારો સંદેશ દર્શકોને આપવાના છીએ. હકીકતે તારક મહેતાના લેટેસ્ટ પ્લોટમાં દર્શાવવામાં આવ્યું છે કે જેઠાલાલની ગોકુલધાન સોસાયટીમાં ગુડ્ડૂ ભૈયા અને તેમના અમુક મિત્ર તહેવારોના નામ પર લોકોને પરેશાન કરી રહ્યા છે. તેમની આ હરકતોના કારણે ટપ્પૂ સેનાને ગુસ્સો આવી જાય છે. પરંતુ પોતાના ગુસ્સાને કાબુમાં રાખતા તે ગુડ્ડૂ ભૈયાને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તે ખોટી રાહ પર ચાલી રહ્યા છે. 

વધુ વાંચો: ભૂલ ભૂલૈયા 3માં કાર્તિક આર્યનની પાછળ ઝૂમશે 1 હજાર ડાન્સર્સ, બનશે બોલિવુડનું સૌથી મોટું ગીત

હોળી પર આપશે સ્ટ્રોંગ મેસેજ 
આવનાર એપિસોડમાં અમે બતાવીશું કે ગુડ્ડૂ ભૈયા ટપ્પૂ સેનાની વાતનું ખોટુ માની લેશે અને આવનાર થોડા દિવસોમાં તે સોનુને પરેશાન કરશે અને ટપ્પૂ સેનાને પાઠ ભણાવવાની યોજના બનાવશે. આ ટ્રેકની સાથે તારક મહેતાની ટીમ દર્શકોને આ સંદેશ આપવાનો પ્રયત્ન કરશે કે હોળી વખતે લોકોએ બીજાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ