બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / The first semi-final match between India and Australia women's team

Women's World Cup / કર હર મેદાન ફતેહ: આજે વર્લ્ડકપ સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતનું મહાયુદ્ધ, દેશની દીકરીઓ પાસેથી લોકોને આશા

Priyakant

Last Updated: 09:08 AM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ માટે આ સેમી ફાઈનલ મેચ આસાન રહેવાની નથી. કારણ કે T20માં કાંગારૂ ટીમ સામે ભારતીય મહિલા ટીમનો રેકોર્ડ ઘણો ખરાબ

  • ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023ની પહેલી સેમી ફાઇનલ 
  • વર્લ્ડકપ સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતનું મહાયુદ્ધ
  • આ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાશે

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આજે ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023 અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે. વિગતો મુજબ આ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમની વિશ્વસનીયતા દાવ પર લાગશે. તે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવવાના ઇરાદા સાથે ઉતરશે.

મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ માટે આ સેમી ફાઈનલ મેચ આસાન રહેવાની નથી. કારણ કે T20માં કાંગારૂ ટીમ સામે ભારતીય મહિલા ટીમનો રેકોર્ડ ઘણો ખરાબ છે. જો છેલ્લી પાંચ મેચોને પણ જોવામાં આવે તો તેમાં પણ ભારતીય ટીમ પાછળ જોવા મળી રહી છે.

ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની મજબૂતાઈ કેટલી ? 
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 રેકોર્ડ જોવામાં આવે તો ભારતીય ટીમની નબળી બાજુ જોવા મળી રહી છે. બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચમાં માત્ર કાંગારૂ ટીમ જ 4 વખત જીતી શકી છે. જ્યારે ભારતીય ટીમને માત્ર એક જ મેચમાં જીત મળી હતી. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ત્રણ મેચમાં સતત હાર્યું છે. આવી સ્થિતિમાં હરમનપ્રીત કૌરની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ આ વખતે પણ દબાણમાં જોવા મળી શકે છે.

જો ઓવરઓલ T20 રેકોર્ડ જોવામાં આવે તો ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘણી નબળી દેખાઈ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 30 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમ માત્ર 6 મેચ જીતી શકી છે. જ્યારે 22માં તેમનો પરાજય થયો હતો. એક મેચ અનિર્ણિત રહી હતી અને એક ટાઈ રહી હતી.

ભારત VS ઓસ્ટ્રેલિયા મહિલા T20 રેકોર્ડ

  • કુલ T20 મેચઃ 30
  • ભારત જીત્યું: 6
  • ઓસ્ટ્રેલિયા જીત્યું: 22
  • અનિર્ણિત: 1
  • ટાઇ: 1

ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (સી), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીન), રિચા ઘોષ (વિકેટમાં), જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે.

રિઝર્વ ખેલાડી: એસ. મેઘના, સ્નેહ રાણા અને મેઘના સિંહ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ