બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / The first major zodiac change of this year

ધર્મ / ઉત્તરાયણની મોડી રાત્રે સૌથી મોટું રાશિ પરીવર્તન, આ પાંચ રાશિઓનો શુભ સમય શરૂ, ધનના ઢગલા થશે

Dinesh Chaudhary

Last Updated: 10:45 PM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષનો પહેલો સૌથી મોટો રાશિ પરિવર્તન આજે રાત્રે થવા જઈ રહ્યો છે, સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરતા જ કેટલીક રાશિવાળોને સારા દિવસ શરૂ થશે

  • આ વર્ષનો પહેલો સૌથી મોટો રાશિ પરિવર્તન
  • સૂર્ય દેવ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે
  • કેટલીક રાશિવાળોને સારા દિવસ શરૂ થશે

આ વર્ષનો પહેલો સૌથી મોટો રાશિ પરિવર્તન આજે રાત્રે એટલે કે, ઉત્તરાયણની રાત્રે થવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું વિશેષ મહત્વ હોય છે. ગ્રહોનો રાશિ પરિવર્તનનો બધીજ રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ પડતો હોય છે. કેટલીક રાશિ વાળા લોકો માટે શુભ તો કેટલીક રાશિના લોકા માટે અશુભ પાપ્ત થતો હોય છે. આજે રાત્રે સૂર્ય દેવ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરતા જ કેટલીક રાશિવાળોને સારા દિવસ શરૂ થશે. ચાલો જાણીએ કે, સૂર્ય રાશિ પરિવર્તન કઈ રાશિ વાળો માટે શુભ રહશે.


મિથુન
પરિવારિક જીવન સુખમય રહેશ
તમારા સંતાન બાબતે કોઈ શુભ સમાચાર મળી શકે છે.
દાંપત્ય જીવનમાં સુખનો અનુભવ કરી શકો છે.
પરિવારના સભ્યોનો સહયોગ રહેશે
ઘન-લાભ થશે
શત્રુઓથી મુક્તિ મળશે

કર્ક રાશિ
વ્યવસાયમાં લાભનો યોગ છે
ભાઈ-બહેનથી મદદ મળી શકે છે
સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે
માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
દરેક કાર્યમાં સફળતા મળી શકે છે.
જીવનસાથી સાથે સમય આપી શકશો
શત્રુઓથી મુક્તિ મળશે
 
તુલા રાશિ
આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે
વિરોધ પસ્ત થશે
સમાજમાં માન-સન્માનની પ્રાપ્ત થશે
પરિવારનો સહયોગ પાપ્ત થશે
રોકાણમાં લાભ થઈ શકે છે
લેણ-દેણ માટે શુભ સમય છે

વૃશ્ચિક રાશિ
કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે
સરકારી ક્ષેંત્રોમાં કામ કરી રહેલા લોકોને લાભ થઈ શકે છે
આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે
આ સમય તમારા માટે કોઈ વરદાનથી કમ નથી
લેણ-દેણ માટે શુભ સમય છે
નવું વાહન-મકાન ખરીદી શકો છો

મકર રાશિ
તમે શુભ પરિણામ પાપ્ત કરી શકો છો
નોકરી બાબતે સારા સમાચાર મળી શકે છે
પ્રમોશન અથવા આર્થિક લાભનો યોગ જણાય છે
કોઈ નવા કામની શરૂઆય કરી શકો છો
શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ સારો સમય છે
લેણ-દેણ માટે શુભ સમય છે

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Zodiac Change રાશિ પરિવર્તન રાશિફળ સૂર્ય રાશિ પરિવર્તન Daily Horoscope
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ