બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / The decision of double shift of the state transport department, which is heavily waiting in the driving test

ગાંધીનગર / ડ્રાઈવિંગ ટેસ્ટમાં ભારે વેઇટિંગ રહેતા રાજ્ય વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય, બે શિફ્ટની સત્તાવાર જાહેરાત

Dinesh

Last Updated: 09:54 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, હવે RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફ્ટમાં કામ કરશે

રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ અને નાગરિકોના હિતમાં નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ કે, RTOના અધિકારી અને કર્મચારી હવે ડબલ શિફ્ટમાં કામ કરશે. RTO વિભાગનો સર્વર બંધ થયાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.  વેટિંગને ઓછું કરવા માટે ટેસ્ટ ટ્રેક સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત કરવામાં આવશે 

RTO અધિકારીઓ ડબલ શિફ્ટમાં કામ કરશે
ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, હવે RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફ્ટમાં કામ કરશે. જેમાં પ્રથમ શિફ્ટ અને બીજી શિફ્ટમાં ક્યાં અધિકારીઓ હાજર રહશે જેમના નામ સાથે ડ્યુટીની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, પાલનપુર અને અમદાવાદ પૂર્વ RTOમાં ભારે વેટિંગ ચાલી રહ્યું છે.  આપને જણાવી દઈએ કે, 21 ફેબુઆરીથી ડબલ શિફ્ટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરવામાં આવશે. 

વાંચવા જેવું: 'સુરતના પૈસા ઘણા ખરાબ, બાળક જ નહીં થાય..' ચારણની લાગણી દુભાવનાર ગીગા ભમ્મરનો વધુ એક બફાટ

લોકોની મુશ્કેલીમાં ઘટાડો થશે
ડ્રાઈવિંગ ટેસ્ટમાં પણ ભારે વેઇટિંગ રહેતા રાજ્ય વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. ખાસ વાત એ પણ છે કે, રાજ્યના અમુક શહેરોની RTO કચેરીમાં કામ-કાજનું ભારણ પણ વધુ છે જેના કારણે વાહન ચાલકોને અવાર નવાર ધક્કા ખાવાનો પણ વારો આવતો હોય છે. જો કે, ડબલ શિફ્ટમાં કામગીરી થવાથી વધતુ જતુ કામનું ભારણ પણ ઘટશે અને લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડશે નહી  
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ