બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / Giga Bhammar made a controversial comment on the Surat issue in the Bhavnagar program

નિવેદન / 'સુરતના પૈસા ઘણા ખરાબ, બાળક જ નહીં થાય..' ચારણની લાગણી દુભાવનાર ગીગા ભમ્મરનો વધુ એક બફાટ

Dinesh

Last Updated: 07:44 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Giga Bhammar Controversial Statement: ભાવનગરના કાર્યક્રમમાં ગીગા ભમ્મરે કહ્યું કે, સુરતના રૂપિયાને દાનમાં ન લેવા જોઈએ, તે પૈસા દેહ વ્યપારના પૈસા હોય છે

આહિર સમાજના અગ્રણી ગીગા ભમ્મર ચારણ-ગઢવી સમાજ પર કરેલી વિવાદીત ટીપ્પણીને લઈ ચર્ચામાં છે. ત્યારે ફરી એકવાર તેમનો વિવાદ ભરેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ સુરત ઉપર બફાટ કરતા જોવા મળે છે.  સુરત શહેર વિશે ગીગા ભમ્મરે કહ્યું કે,  સુરતમાં બે નમ્બરના રૂપિયા આવે છે

ગીગા ભમ્મરનો વધુ એક બફાટ
ભાવનગરના કાર્યક્રમમાં ગીગા ભમ્મરે બફાટ કર્યો છે. તેમણે કહ્યું કે, સુરતના રૂપિયાને દાનમાં ન લેવા જોઈએ. ગીગા ભમ્મરના બફાટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજ પર બફાટ કર્યો હતો. જેનો વિવાદ માંડ માંડ શાંત થયો છે ત્યારે ફરી એકવાર તેમના બફાટનો વીડિયો વાયરલ થયો છે.  

વાંચવા જેવું: 'મારુ અને મારુ પિતાનું નામ બસ નામ જણાવો' પરચીધારી બાબાને ભક્તની ચેલેન્જ, પછી જોવા જેવુ થયું

'કોઈ રાજકારણ જાણતા ન હતા ત્યારે હું રાવણ હતો'
વીડિયોમાં ગીગા ભમ્મર જણાવી રહ્યાં છે કે, સુરત પૈસા ખૂબ ખરાબ છે, હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. સુરતના પૈસા એટલે કે, 15થી 20 ટકાના પૈસા હોય છે. જે તમામ બગાડી દે છે. જે પૈસાના કારણે એકય દીકરીને બાળક નહી થાય. તે પૈસા દેહ વ્યપારના પૈસા હોય છે. યાદ રાખજો સુરતમાં કોઈ રહેવા ન જતા. પાછા આવી જાઓ અહીં બે ભેસ વધારે ચારજો.  તેમણે રાજકારણ મુદ્દે પણ કહ્યું હતું કે, પહેલા કોઈ રાજકારણ જાણતા ન હતા ત્યારે હું રાવણ હતો. ત્યારે DSP પણ મને બદલી માટે પૂછતા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ