બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / There was commotion in the divine court of Adarsh Krishna Shastri Maharaj in Vadodara

વડોદરા / 'મારુ અને મારુ પિતાનું નામ બસ નામ જણાવો' પરચીધારી બાબાને ભક્તની ચેલેન્જ, પછી જોવા જેવુ થયું

Dinesh

Last Updated: 06:44 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: વડોદરામાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં એક ભક્તએ નામ બતાવવા ચેલેન્જ આપતા વ્યક્તિ અને બાબા વચ્ચે રકઝક થઈ

વડોદરામાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ થઈ હતી. સમગ્ર મામલાની વાત કરીએ તો એક ભક્તએ દિવ્ય દરબારમાં કૃષ્ણ શાસ્ત્રીને નામ બતાવવા ચેલેન્જ આપી હતી. જેમાં બાબાએ ભક્ત કે તેના પિતાનું નામ બતાવવામાં અસમર્થ રહ્યા હતા. તેમણે કહ્યું કે, અન્ય કોઈ પણ વ્યક્તિનું કહે તો તેનું નામ બતાવીશ પણ તમારૂ નહી.

દિવ્ય દરબારમાં ભક્તનો બાબાને પડકાર
નામ બતાવવા મુદ્દે બાબા અને ભક્ત વચ્ચેની રકઝક થઈ હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ બાબાને નામ બતાવવાની ચેલેન્જ આપે છે જ્યારે બાબા કહે છે કે, મારા પરચા તું યુટ્યુ પર જોઈ શકે છે. સાથો સાથ એમ પણ કહે છે કે, તમારૂ નામ નહી બતાવું બીજા ગમે તે વ્યક્તિને બોલાવો તેનું પરચો નીકાળી આપીશ. 

વાંચવા જેવું: દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદી પર પોલીસના ચાર હાથ?, બલ્ગેરિયન યુવતીના વકીલના મોટા ઘટસ્ફોટ

બાબાને અપાઈ હતી ભક્તના નામની ચેલેન્જ
સુથારી કામ કરતા ભક્ત અને બાબા વચ્ચે 5 મીનિટ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા ડૉ. હિતેન્દ્ર પટેલ, નિલેશ સોલંકી અને રવિ સોલંકીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે બાબાની ઓળખની વાત કરીએ તો તેઓ  મધ્યપ્રદેશના સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ છે. જેઓ પરચી કાઢી લોકોની સમસ્યાનુ સમાધાન કરવાનો દાવો કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ