ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:39 AM, 7 January 2025
ADVERTISEMENT
શેરબજાર માટે આ સપ્તાહની શરૂઆત સારી રહી નથી. ગઈકાલે એટલે કે સોમવારે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને સંપૂર્ણપણે લાલમાં ફેરવાઈ ગયા. જો કે આજે કેટલાક શેરોમાં એક્શનની શક્યતા છે. કારણ છે તેમની કંપનીઓ વિશે બહાર આવેલા મોટા સમાચાર.
ADVERTISEMENT

અદાણી એન્ટરપ્રાઇઝ
ADVERTISEMENT
અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું છે કે તેની પેટાકંપની અદાણી પેટ્રોકેમિકલ્સે થાઈલેન્ડની ઈન્ડોરમા રિસોર્સિસ સાથે સંયુક્ત સાહસની રચના કરી છે. અદાણી પેટ્રોકેમિકલ્સ આ સાહસમાં 50% શેર મૂડી ધરાવે છે. ગઈકાલે કંપનીનો શેર 3 ટકાથી વધુ ઘટીને રૂ.2,472 પર બંધ થયો હતો.
વધુ વાંચોઃ વધારેમાં વધારે કેટલી ઉંમર સુધી તમે ખોલાવી શકો Demat Account, ના જાણતા હોવ તો જાણી લેજો
ADVERTISEMENT
સોમવારે બજાર બંધ થયા બાદ કંપનીએ નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટર માટે બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ક્વાર્ટરમાં તેનું સ્ટેન્ડઅલોન બિલિંગ 15.8% વધીને રૂ. 668.3 કરોડ થયું છે. ઈન્ફો એજનો શેર ગઈ કાલે રૂ. 8,780.45 પર બંધ થયો હતો, પરંતુ તેણે છેલ્લા એક વર્ષમાં 70.66% વળતર આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ