બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / The aircraft carrying Congress leaders Sonia Gandhi and Rahul Gandhi makes an emergency landing in MP's Bhopal due to bad weather

ઈમરજન્સી લેન્ડીંગ / સોનિયા-રાહુલે બેંગ્લુરુથી ભરી દિલ્હીની ઉડાણ, પણ વચ્ચે પડ્યો 'વિલન', ઈમરજન્સીમાં ભોપાલ ઉતરવું પડ્યું

Hiralal

Last Updated: 09:01 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લુરુની વિપક્ષની બેઠકમાંથી દિલ્હી આવી રહેલા સોનિયા અને રાહુલ ગાંધીના વિમાનનું ભોપાલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

  • બેંગ્લુરુમાંથી વિપક્ષની બેઠકમાંથી દિલ્હી આવી રહ્યાં હતા રાહુલ-સોનિયા
  • વચ્ચે નડ્યું ખરાબ હવામાન
  • વિમાનને અચાનક ભોપાલ એરપોર્ટ પર ઉતારવું પડ્યું  

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ફ્લાઈટનું સોમવારે ભોપાલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું હતું. બેંગ્લુરુમાં વિપક્ષી પાર્ટીઓની મોટી બેઠક અટેન્ડ કર્યાં બાદ સોનિયા અને રાહુલે દિલ્હીની ઉડાણ ભરી હતી પરંતુ વચ્ચે ખરાબ હવામાનને કારણે આગળ વધી શકે તેવી સ્થિતિ નહોવાથી તેમના વિમાનને ભોપાલ એરપોર્ટ પર ઉતારી મૂકવું પડ્યું હતું. 

ખરાબ હવામાન નડ્યું
સોનિયા-રાહુલના વિમાનનું ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સોનિયા અને રાહુલ ગાંધી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા બેંગલુરુથી દિલ્હી જઇ રહ્યા હતા પરંતુ વચ્ચે હવામાન ખરાબ થઈ જતાં તેમને અધવચ્ચે ઉતરવું પડ્યું હતું.  

હવે ઈન્ડીગો એરલાઈન્સથી રવાના થશે
હવામાન સારુ થતાં હવે સોનિયા-રાહુલ  ઈન્ડીગો એરલાઈન્સથી ફ્લાઈટથી દિલ્હી પહોંચશે પરંતુ હાલ પુરતું તો તેમણે ભોપાલ એરપોર્ટ પર રહેવું પડ્યું છે. 

બેંગલુરુમાં વિપક્ષની મોટી બેઠક, 26 પાર્ટીઓ હાજર રહી
આજે બેંગ્લુરુમાં કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષની મોટી બેઠક મળી હતી જેમાં 26 પાર્ટીઓ હાજર રહી હતી અને તેમણે એક નવું ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે જેનું નામ  INDIA આપવામાં આવ્યું છે. રાહુલ અને સોનિયા આ બેઠકમાંથી પાછા દિલ્હી જતા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ