બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / The 14-year-old Indian girl told world leaders to stop giving false futures

ગ્લાસગો / મોદી-બાયડન જેવા નેતાઓ સામે 14 વર્ષની વિનિશાની હુંકાર: જુઠ્ઠા વાયદાથી ગુસ્સામાં છે યુવા પેઢી

Ronak

Last Updated: 06:28 PM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની 14 વર્ષીય દિકરી વિનિશાએ ગ્લાસકો સમીટમાં સ્પીચ આપી. જેમા તેણે વિશ્વના નેતાઓને કહ્યું કે ખોટા વાયદા આપવાનું બંધ કરો અમારી પેઢી હવે ગુસ્સામાં છે.

  • 14 વર્ષની દિકીરીએ મોદી બાઈડન સામે ભરી હુંકાર 
  • કહ્યું આમારી પેઢીને ખોટા વાયદા આપવાનું બંધ કરો 
  • 14 વર્ષની વિનિશા ઉમાશંકર મૂળ તમિલનાડુની રહેવાસી 

સ્કોટલેંડ ગ્લાસગોમાં યોજાયેલ ક્લાઈમેટ સમીટમાં વિશ્વના મોટો મોટા નેતા આવ્યા હતા. જોકે આ બધાની વચ્ચે ભારતની 14 વર્ષની દિકરી ચર્ચાનું કેન્દ્ર બની છે. 14 વર્ષની વિનિશા ઉમાશંકરે તેની પાવરફુલ સ્પીચમાં કહ્યું કે તેમની પેઢી વિશ્વના નેતાઓના ખોટા વાયદાઓથી હેરાન થઈ ગઈ છે. સાથેજ તેણે કહ્યું કે હવે આ ગ્રહને બચાવા માટે સીધા પગલા લેવાની જરૂર છે. 

બ્રિટેનના પ્રિન્સ વિલિયમે આપ્યું હતું આમંત્રણ 

આપને જણાવી દઈએ કે વિનિશા Eco Oscars ના નામે EArtshot Prizeની  ફાઈનાલીસ્ટ રહી ચુકી છે. ક્લાઈમેટ કોન્ફરન્સમાં ક્લીન ટેક્નોલોજી અને ઈનોવેશન પર થયેલી બેઠક પર તેને બ્રિટેનના પ્રિન્સ વિલિયમ  દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

વાતો કરવાનું બંધ કરી ખરેખરમાં કામ શરૂવ કરીએ: વિનિશા 

તમિલનાડુની વિનિશાએ કોન્ફરન્સમાં વિશ્વના નેતાઓને કહ્યું કે હવે આપણે બધા વાતો કરવની બંધ કરીએ અને રીયલ લાઈફમાં કામ કરવાનું શરૂ કરીએ. સાથેજ તેણે કહ્યું કે આપમે જુની ચર્ચાઓ પર વિચારવાનું બંધ કરવાનું છે. સાથેજ હવે ભવિષ્યને લઈને યોજના બનાવાનું શરૂ કરવાનું છે. 

ભવિષ્ય બનાવા રૂપિયા, સમય અને પ્રયાસની જરૂર પડશે: વિનિશા 

વધુમાં વિનિશાએ કહ્યું કે ભવિષ્યને બનાવા માટે આપણે રૂપિયા સમય અને પ્રયાસ ત્રણેયની જરૂર પડશે. સાથેજ તેણે વિશ્વના નેતાઓને કહ્યું કે જો તમે અમારું નેતૃત્વ નહી કરો તો પણ અમે કામ કરીશું જો તમે મોડું કરશો તો પણ અમે આગળ વધીશું. પરંતુ મહેરબાની કરીને આમારો સાથ આપવાનું આમંત્રણ સ્વિકારો તો તમને પસ્તાવાનો વારો નહી આવે. 

Earthshot Prizeમાં ફાઈનાલીસ્ટ 

ઉલ્લેખનીય છે કે વિનિશા ઉમાશંકરે Earthshot Prize માટે સૌર ઉર્જાથી સંચાલિત આયરનિંગ કાર્ટ બનાવ્યું હતું. જેનો ઉદ્દેશ ખરાબ ચારકોલને સૌર ઉર્જામાં રિપ્લેસ કરવાનો હતો. જેમા તેને ફાઈનલમાં જગ્યા પણ મળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ