બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / taliban reaction on pm modi empire of terror comment

નિવેદન / સોમનાથ મંદિરના કાર્યક્રમમાં PM મોદીએ કહેલી વાત તાલિબાનને ખૂંચી ગઈ, કહ્યું ભારત જલ્દી જોશે

Dharmishtha

Last Updated: 11:02 AM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવું છે તે આતંકી સત્તા સ્થાયી નથી રહેતી. તાલિબાનને આ વાત ખૂંચી ગઈ છે.

  • દિલાવરે કહ્યું કે ભારત જલ્દી જોશે કે તાલિબાન દેશોને યોગ્ય રીતે ચલાવી શકે છે
  • ભારતને ચેતવણી આપતા તાલિબાને કહ્યું અફઘાનના આંતરીક મામલામાં દખલ ન આપે
  • આતંકના દમ પર મેળવેલી સત્તા લાંબી નથી ચાલતી- મોદી

તાલિબાને દાવો કર્યો છે કે તેમનું સંગઠન સફળ રહેશે

તાલિબાનના પ્રમુખ નેતા શહાબુદ્દીન દિલાવરે આને પડકાર તરીકે લેતા દાવો કર્યો છે કે તેમનું સંગઠન સફળ રહેશે. પીએમ મોદીની વાત પર પ્રતિક્રિયા આપતા દિલાવરે કહ્યું કે ભારત જલ્દી જોશે કે તાલિબાન દેશોને યોગ્ય રીતે ચલાવી શકે છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર સાથે જોડાયેલા વિકાસના કાર્યોનું ઉદ્યાટન અને શિલાન્યાસ કરતા કહ્યું કે તાલિબાનનો ઉલ્લેખ નામ લીધા વગર  કર્યો હતો.

આતંકના દમ પર મેળવેલી સત્તા લાંબી નથી ચાલતી- મોદી

પીએમ મોદીએ કહ્યું હતુ તે ભગવાન સોમનાથનું મંદિર આજે ભારત જ નહીં સમગ્ર વિશ્વ માટે એક વિશ્વાસ છે. જે તોડનારી શક્તિયો છે... જે આતંકના દમ પર સામર્થ્ય ઉભુ કરવાના વિચારો ધરાવે છે. તે કોઈ કાળક્રમમાં ભલે થોડાક સમય માટે હાવી થઈ જાય પણ તેમનું અસ્તિત્વ ક્યારેય સ્થાઈ નથી હોતું. તે વધારે દિવસો સુધી માનવતાને દબાવીને ન રાખી શકે. પ્રધાનમંત્રીના આ નિવેદનને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

ભારતને ચેતવણી આપતા તાલિબાને કહ્યું અફઘાનના આંતરીક મામલામાં દખલ ન આપે

તાલિબાન નેતાએ રેડિયો પાકિસ્તાનને આપેલા ઈન્ટરવ્યૂહમાં ભારતને એ પણ ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનના આંતરીક મામલામાં દખલ ન આપે. દિલાવરે કહ્યું કે પાકિસ્તાનને મિત્ર દેશ ગણાવતા 30 લાખથી વધારે અફઘાનિઓને શરણ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. દિલાવરે એમ પણ કહ્યું કે તાલિબાન દર રોજ દેશની સાથે શાંતિપૂર્ણ અને પરસ્પર સન્માનનો સંબંધ ઈચ્છે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ