બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

VTV / વિશ્વ / Extra / suspected-mail-bombs-sent-to-clinton-obama-cnn-building-and-others-intercepted

NULL / અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને હિલેરી ક્લિંટનના ઘરે મોકલી વિસ્ફોટક સામગ્રી

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર હુમલાનું ષડયંત્ર સિક્રેટ સર્વિસે નાકામ કર્યુ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને હિલેર ક્લિંટનના ઘર પર કોઈ અજાણ્યા શખ્સે વિસ્ફોટક સામગ્રી મોકલી. 

હિલેરી ક્લિંટનના ન્યૂયોર્ક સ્થિત ઘરે અને ઓબામાના વોશિંગ્ટન સ્થિત ઘરે આ વિસ્ફોટક સામગ્રી મોકલવામાં આવી. જો કે ઘટના બાદ સિક્રેટ સર્વિસે આ વિસ્ફોટક સામગ્રીના પેકેટ ઝડપી પાડ્યા છે.  વ્હાઇટ હાઉસે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને ઓબામા હિલેરી ક્લિંટન અને અન્ય લોકો પર હુમલાના ષડયંત્રની ટીકા કરી છે. અમેરિકા રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની આતંકી  હરકતો ઘૃણિત છે. 

વિસ્ફોટક સામગ્રી સાથે સિક્રેટ સર્વિસે સફેદ પાઉડર પણ જપ્ત કર્યો છે. તો વ્હાઈટ હાઉસે પણ આ હુમલાની નિંદા કરી છે. આ વિસ્ફોટકની સામગ્રી કુરિયર દ્વારા મોકલવામાં આવી. ત્યારે પોલીસે આ સામગ્રી કોણે અને ક્યાંથી મોકલી છે તથા તેનો હેતુ શું છે તે દિશામાં પ્રયાસ હાથ ધર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ