બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / surat-48-bottles-of-imfl-caught-from-accidental-car-at-olpad-area

NULL / VIDEO સુરત: બે કાર વચ્ચે અકસ્માત કારમાંથી મળ્યો 4 પેટી વિદેશી દારૂ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરતમાં ઓલપાડ કીમ રોડ પર મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ કરતા કાર માથી ચાર પેટી વિદેશી દારુ મળી આવ્યો છે. કીમ પોલીસે ચાર પેટી દારુ અને કાર હાલ તો કબ્જે કર્યો છે અને આ મામલે  વધુ તપાસ હાથ ધરા છે.

<iframe width="854" height="480" src="https://www.youtube.com/embed/trmzPf2jd4k" frameborder="0" allowfullscreen></iframe>
  • સુરતમાં કાર વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં 4 પેટી વિદેશી દારૂ કારમાંથી મળી આવ્યો 
  • ઓલપાડ કીમ રોડ પર મોડી રાત્રે બન્યો હતો બનાવ
  • અકસ્માતબાદ કાર ચાલક થયો  ફરાર
  • કીમ પોલીસે કાર અને 4 પેટી દારૂનો કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરી

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ