બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Deol became 'Tara Singh' of Gadar in Karan Deol sangeet people trolled

VIDEO / 'મેં નિકલા ઓ ગડ્ડી લેકે..' દીકરાના સંગીતમાં ગદરનો 'તારા સિંહ' બનીને પંહોચ્યો સની દેઓલ,લોકો એ કર્યો ટ્રોલ

Megha

Last Updated: 10:35 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે એવામાં સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સની દેઓલ તેની આગામી ફિલ્મ ગદર 2ના લૂકમાં જોવા મળ્યો હતો

  • કરણ દેઓલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે
  • 16 જૂન મુંબઈમાં એક સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું
  • ફંક્શનમાં સની દેઓલ તેની આગામી ફિલ્મ ગદર 2ના લૂકમાં જોવા મળ્યો હતો

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ જલ્દી જ દ્રિષા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે લગ્ન પહેલા શુક્રવારે રાત્રે 16 જૂન મુંબઈમાં એક સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ સહિત પરિવારના તમામ સભ્યોએ ભાગ લીધો હતો.

આ સાથે અંહિયા સૌથી વધુ રસપ્રદ વાત એ જોવા મળી હતી કે આ ઈવેન્ટમાં સની દેઓલ તેની આગામી ફિલ્મ ગદર 2ના લૂકમાં જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે તારા સિંહના ગેટઅપમાં અભિનેતાને જોયા બાદ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં, સની કુર્તા-પાયજામામાં પાઘડી સાથે પોઝ આપતી જોવા મળે છે.

આ સિવાય હજુ એક વિડીયો શેર થવામાં આવ્યો છે આ સાથે જ એમને અન્ય વિડિયોમાં તે 2001ની બ્લોકબસ્ટર ફિલ્મ ગદરના ઉદિત નારાયણ દ્વારા ગાયેલું ગીત મૈં નિકલા ગડ્ડી લેકર પર પણ પરફોર્મ કરતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ અભિનેતાની ઘણી ટીકા થઈ રહી છે.

એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે, "હાઈટ્સ ઓફ પ્રમોશન". અન્ય એક યુઝરે લખ્યું, "ફિલ્મના પ્રમોશન માટે પુત્રના લગ્ન કરાવ્યા." બીજી કોમેન્ટમાં લખ્યું, "આ એ લોકો છે જે પૈસા પાછળ દોડે છે, પુત્રના લગ્નમાં પણ પ્રમોશન."

જણાવી દઈએ કે ગદરની સિક્વલ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. બોક્સ ઓફિસ પર તેની ટક્કર રણબીર કપૂરની એનિમલ અને અક્ષય કુમારની OMG 2 સાથે થશે. રજનીકાંતની જેલર અને ચિરંજીવીની ભોલા શંકર પણ તે જ દિવસે રિલીઝ થશે. તેને આ વર્ષની સૌથી મોટી ટક્કર કહેવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ