બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / stock market holiday cancelled special session open on saturday

બિઝનેસ / આવતીકાલે શેર માર્કેટ Open કે Close? સામે આવી સૌથી મોટી અપડેટ, દૂર કરો મૂંઝવણ

Manisha Jogi

Last Updated: 03:23 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે શનિવારે 20 જાન્યુઆરીના રોજ શેરબજાર ખુલ્લુ રહેશે, જેથી તમે કાલે શેરબજારમાં ટ્રેડિંગ કરી શકો છો. આ જાણકારી નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરફથી આપવામાં આવી છે.

  • શેરબજારમાં શનિવાર અને રવિવારે રજા હોય છે
  • શનિવારે 20 જાન્યુઆરીએ શેરબજાર ખુલ્લુ રહેશે
  • ઈંટ્રાડે સ્વિચઓવર માટે ખાસ સેશન 

શેરબજારમાં શનિવાર અને રવિવારે રજા હોય છે. આવતીકાલે શનિવારે 20 જાન્યુઆરીના રોજ શેરબજાર ખુલ્લુ રહેશે, જેથી તમે કાલે શેરબજારમાં ટ્રેડિંગ કરી શકો છો. આ જાણકારી નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરફથી આપવામાં આવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જે ડિઝાસ્ટર રિકવરી સાઈટ ઈંટ્રાડે સ્વિચઓવર માટે આ ખાસ સેશન રાખ્યો છે. 

શનિવારે સ્ટોક માર્કેટ ખુલ્લુ શા માટે રહેશે?
શેરબજાર હિસ્ટ્રીમાં પહેલીવાર સ્ટોકમાર્કેટ શનિવારે ખુલ્લુ રહેશે. નવા વર્ષે આ ટ્રેડિંગ સેશનની મદદથી સ્ટોક એક્સચેન્જ રિકવરી સાઈટનું ટ્રાયલ કરવામાં આવશે. કોઈપણ પ્રોબ્લેમ વગર ટ્રેડિંગ થઈ શકે તે માટે અને રોકાણકારોમાં સ્થિરતા જાળવી રાખવા આ ટ્રાયલ કરવામાં આવશે. 

શેરબજાર ક્યારે ખુલશે?
NSE સર્ક્યુલર અનુસાર શનિવારે 2 સ્પેશિયલ સેશન કરવામાં આવશે. પહેલો લાઈવ સેશન સવારે 09:15 વાગ્યે શરૂ થશે અને 10 વાગ્યે પૂરો થઈ જશે. પ્રથમ ટ્રેડિંગ પ્રાઈમરી વેબસાઈટ થશે. બીજો સેશન સવારે 11:30 વાગ્યે શરૂ થશે અને 12:30 વાગ્યે પૂરો થઈ જશે. ક્લોઝિંગ સેશન 12:40 વાગ્યાથી 12:50 વાગ્યા સુધી રહેશે. 

વધુ વાંચો: Youtube પરથી ખેડૂતે અજમાવ્યો જોરદાર આઈડિયા: ઉગાડ્યું વિદેશી ફળ, હવે કરે છે લાખોમાં કમાણી

શેરબજાર અપડેટ
શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં 600 પોઈન્ટનો વધારો થતા 71,786.74 પોઈન્ટ પર ખુલ્યો હતો. NIFTY 21,615.20 લેવલ પર ખુલ્યો હતો અને 183 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. બેન્ક નિફ્ટીમાં 420 પોઈન્ટનો વધારો થતા 46,134 સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ