બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / srimad ramayan teaser release telecast on sony tv from january 2024

મનોરંજન / ટીવી પર આવી રહી છે શ્રીમદ રામાયણ: ટીઝર થયું રીલીઝ, ફેન્સ બોલ્યા- આદિપુરુષ જેવી ના હોય તો સારું

Arohi

Last Updated: 12:49 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Srimad Ramayan Teaser: 'શ્રીમદ્ રામાયણ' જાન્યુઆરી 2024માં ટેલીકાસ્ટ થશે. જે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે તેમાં ડિવોશનલ મ્યુઝિક, દિવા, મંદિર અને ગંગામાં ઢગલાબંધ દીવા જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં ભગવાન રામની મૂર્તિ જોવા મળી રહી છે.

  • ટીવી પર જોવા મળશે 'શ્રીમદ્ રામાયણ'
  • 'શ્રીમદ્ રામાયણ'નું ટીઝર થયું રીલિઝ 
  • ફેન્સે કહ્યું, આ આદિપુરૂષ જેવી તો નથી બનાવીને 

જૂનના મહિનામાં થિએટર્સમાં ફિલ્મ 'આદિપુરૂષ' આવી હતી. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન તો સારૂ રહ્યું, પરંતુ VFX અને અમુક ડાયલોગ્સના કારણે તેને ઓડિયન્સનો ગુસ્સો સહન કરવો પડ્યો હતો. ફિલ્મ વિવાદોમાં રહી. હવે ખબર આવી રહી છે કે નાના પડદા પર રામાયણ આવી રહી છે. સોની ટીવીએ ચેનલ માટે ઔતિહાસિક સીરિઝનું ટીઝર શરે કર્યું છે. 

રિલીઝ થયું ટીઝર 
'શ્રીમદ્ રામાયણ' જાન્યુઆરી 2024માં ટેલીકાસ્ટ થશે. જે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં ડિવોશનલ મ્યૂઝિક, દિપક, મંદિર અને ગંગામાં સળગતા દીવા જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં ભગવાન રામની મૂર્તિ જોવા મળી રહી છે. જોકે શોમાં રામ કોણ બન્યા છે તેના વિશે કોઈ અનાઉન્સમેન્ટ નથી થઈ. આ શોનું ટાઈટલ રિવીલ કરવામાં આવ્યું છે. 

તરણ આદર્શે શેર કર્યું ટ્વીટ 
ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે શોનું ટીઝર શેર કરતા ટ્વીટ કર્યું. તેમણે લખ્યું- ભગવાન રામની સ્ટોરી જોવા માટે તૈયાર થઈ જાઓ. સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવીઝને 'શ્રીમદ્ રામાયણ'નું ટીઝર રિલીઝ કર્યું છે. આ જાન્યુઆરી 2024માં ઓનએર થશે. 

'શ્રીમદ્ રામાયણ'નું ટીઝર જોઈ લોકો ખૂબ મિક્સ્ડ રિએક્શન આપી રહ્યા છે. આ ટીઝરને જોઈને ઘણા યુઝર્સને આદિપુરૂષની યાદ આવી ગઈ. અમુક યુઝર્સે કહ્યું કે આશા કરીએ કે આ સીરિયલમાં જે પણ ભગવાન રામનો રોલ પ્લે કરશે. તે જસ્ટિસ કરશે. 'આદિપુરૂષ'ની જેવું ન હોય બસ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ