બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Spectators sick in Modi Stadium: 108 received approximately 150 calls

IND vs PAK / મોદી સ્ટેડીયમમાં પ્રેક્ષકો બિમાર: 108ને અંદાજે 150 જેટલા કોલ મળ્યા, બેભાન થવા સહિત આ તકલીફો સામે આવી

Vishal Khamar

Last Updated: 05:25 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન મેચ દરમ્યાન ઘણા લોકો બિમાર પડ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ઈમરજન્સી 108 ને અંદાજે 150 જેટલા કોલ મળ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જ્યારે 4 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • મેચ દરમ્યાન  ઈમરજન્સી 108 ને અંદાજે 150 કોલ મળ્યા
  • 4  પ્રેક્ષકોને  તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરાયા

 આજે ભારત-પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જંગ જામ્યો છે.  મેચને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો બિમાર થવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં અંદાજે 150 જેટલા લોકો બિમાર થયા હોવાનાં કોલ ઈમરજન્સી 108 ને મળવા પામ્યા છે. જેમાં મોટા ભાગે બેભાન થવું, માથુ દુખવું તેમજ ધ્રુજારી થવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં અમુકને સ્ટેડિયમમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જ્યારે 4 દર્દીઓ ગંભીર જણાતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ