બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ભારત / Software Engineer's Post about Wife on LinkedIn went viral for wrong reasons

વાયરલ / સોફ્ટવેર એન્જિનિયરે LinkedIn પર પત્ની અંગે શેર કરી એક પોસ્ટ, સોશિયલ મીડિયા પર શરૂ થયો વિવાદ

Vidhata

Last Updated: 01:57 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયરે સોશિયલ સાઇટ LinkedIn પર એક પોસ્ટ શેર કરી છે, જેના કારણે વિવાદ થયો છે. કેટલાક લોકોને આ પોસ્ટ રમુજી લાગી, જ્યારે ઘણા યુઝર્સને તે મહિલાઓ પ્રત્યે અપમાનજનક લાગી.

LinkedIn વિશે બધાને જ જાણકારી હશે. આ એક પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ છે, જે બિઝનેસ અને વર્કિંગ પ્રોફેશનલ માટે બનાવવામાં આવેલી છે. આ સાઇટ યુઝરને એ લોકોના નેટવર્ક સાથે જોડે છે જેમને તેઓ પ્રોફેશનલ રીતે જાણે છે. અહીં તમને ઘણી એવી પોસ્ટ જોવા મળશે, જે યુઝર્સનું ધ્યાન ખેંચે છે, જેની શરૂઆત 'Urgent Hiring' શબ્દથી થાય છે. પરંતુ આ પ્લેટફોર્મ પર એક સોફ્ટવેર એન્જીનીયરે કંઇક એવું શેર કરી દીધું છે, જેને લઈને વિવાદ થઈ ગયો છે. 

જિતેન્દ્ર સિંહ નામના LinkedIn યુઝરની જે પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે, એમાં કહેવામાં આવ્યું છે કે એ એક 'Junior Wife'ની શોધમાં છે, અને તેને આ હાયરિંગ તાત્કાલિક કરવી છે. પોસ્ટમાં જુનિયર વાઇફના સિલેકશન પર પગાર કેટલો હશે, ઇન્ટરવ્યુના કેટલા રાઉન્ડ થશે, અને અનુભવ કેટલો હોવો જોઈએ અને કારકિર્દીનાં લેવલનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. 

દેખીતું છે કે કોઈ પ્રોફેશનલ સાઇટ પર આ પ્રકારની પોસ્ટ જોઇને કોઈ પણ ચોંકી જશે. જો કે જિતેન્દ્રએ પોસ્ટમાં છેલ્લે એમ પણ લખ્યું છે કે આનો ઉદ્દેશ માત્ર મજાક કરવું છે, પણ ઘણા LinkedIn યુઝર્સને તેમનો આ અંદાજ જરાક પણ પસંદ નથી આવ્યો. કેટલાકને આના પર હસવું આવ્યું તો ઘણા લોકોને આ મહિલાઓ પ્રત્યે અપમાનજનક લાગ્યું છે. 

આ છે એ પોસ્ટ જેના પર થયો વિવાદ - 

 

લોકોએ કોમેન્ટમાં કર્યો કટાક્ષ

એક યુઝરે લખ્યું છે કે આવી બકવાસ પોસ્ટને જોઇને લાગે છે કે તમને તાત્કાલિક ડોક્ટરની જરૂર છે. તો બીજા યુઝરે સલાહ આપતા લખ્યું કે આ પ્રકારની પીકઅપ લાઇનો કોઈ ડેટિંગ સાઇટ અથવા મેટ્રિમોનિયલ એપ્સ પર પોસ્ટ કરશે તો વધુ ફાયદાકારક રહેશે. તમે ખોટી જગ્યાએ પોસ્ટ કરી લીધી. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે કેટલાક લોકો LinkedInને પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. 

વધુ વાંચો: હાઈટમાં મોટો ફર્ક તો લોકો કપલને પૂછવા લાગ્યાં ગંદા ગંદા સવાલો, કંટાળી ગયાં

કેટલાકને ક્રિએટીવ લાગી પોસ્ટ 

જોકે એવા યુઝર્સની સંખ્યાની કમી નથી કે જેમને આ પોસ્ટ ઘણી મજેદાર અને ક્રિએટીવ લાગી. ઘણાએ મજા લેતા લહ્યું છે કે સીનીયર પોઝીશનની હાયરિંગ થાય તો જરૂર જણાવજો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ