બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટે એસએમઈ માટે નાણાંકીય સશક્તિકરણને દર્શાવતી નવી બ્રાન્ડ ફિલ્મ રજૂ કરી

બિઝનેસ / એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટે એસએમઈ માટે નાણાંકીય સશક્તિકરણને દર્શાવતી નવી બ્રાન્ડ ફિલ્મ રજૂ કરી

Last Updated: 10:18 AM, 9 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાસ્યરસ સાથેનાં અનોખા મ્યુઝિકલ ફોર્મેટ સાથે રજૂ કરાયેલી આ ફિલ્મ વ્યાપારનાં વિસ્તરણની મહેચ્છા રાખતા નાના રિટેલરની સફરને રજૂ કરે છે.

એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટે તેની નવી બ્રાન્ડ ફિલ્મ લોન્ચ કરી છે જે આશા, પરિવર્તન અને અનંત સંભાવનાઓની રોમાંચક વાત રજૂ કરે છે. આ ફિલ્મ તેની લોન ઓફરિંગ્સ થકી નાના તથા મધ્યમ કદના વ્યાપાર માલિકોને સશક્ત કરવા તથા તેમને મોટા સ્વપ્નો જોવા, વિકસવા અને ટકી રહેવા માટે સક્ષમ કરવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

હાસ્યરસ સાથેના અનોકા મ્યુઝિકલ ફોર્મેટ સાથે રજૂ કરાયેલી આ ફિલ્મ વ્યાપારનાં વિસ્તરણની મહેચ્છા રાખતા નાના રિટેલરની સફરને રજૂ કરે છે. તે દર્શાવે છે કે કેવી રીતે એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ બિઝનેસ લોન તેના જીવનને બદલે છે અને નવી ઓળખ ઊભી કરવા તથા નાણાંકી પ્રગતિ હાંસલ કરવા માટે તેને મદદ કરે છે. આ ફિલ્મ તેના કેન્દ્રમાં નવી શરૂઆતને આકાર આપવામાં સ્થિતિ સ્થાપકતા, મહત્વાકાંક્ષા અને નાણાકીય પ્રગતિ હાંસલ કરવા માટે તેને મદદ કરે છે. આ ફિલ્મ તેના કેન્દ્રમાં નવી શરૂઆતને આકાર આપવામાં સ્થિતિ સ્થાપકતા, મહત્વાકાંક્ષા અને નાણાંકીય સશક્તિકરણની શક્તિની ઊજવણી કરે છે.

આ ફિલ્મ અંગે એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ ખાતેનં ચીફ બિઝનેસ ઓફીસર અજય પરીકે જણાવ્યું હતું કે, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એસએમઈ) ભારતનાં જીડીપીમાં લગભગ 30 ટકાનું યોગદાન આપે છે અને રોજગારી સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કે તેઓ ઔપચારિક ધિરાણ મેળવવામાં ઘણીવાર સમસ્યાઓનો સામનો કરે છે. આ બ્રાન્ડ ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ બિઝનેસ લોન નાનાં રિટેલર્સને નાણાંકીય ટેકો પૂરો પાડે છે અને આકર્ષક વ્યાજદરો, ઓછા ડોક્યુમેન્ટેશન અને સરળ ચૂકવણીની સુવિધા પૂરી પાડે છે. અમે અનોખી રીતે વાત રજૂ કરવાની શૈલી ધરાવીએ છીએ એટલે કે રમૂજ સાથે સંગીતમય કાવ્ય દ્વારા કારણ કે અમારા લકક્ષ્યાંકિત ગ્રાહકો સુધી સંદેશ પહોંચાડવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે.

એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ સુલભ અને ફ્લેક્સિબલ બિઝનેસ લોન સોલ્યુશન્સ પ્રદાન કરવા, ઉદ્યોગ સાહસિક વૃદ્ધિને સમર્થન આપવા અને ભારતનાં આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્ય ઓફરિંગ તરીકે બિઝનેસ લોન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને, કંપની વૃદ્ધિ અને પરિવર્તન ઈચ્છતા વ્યવસાયો માટે પસંદગીનાં નાણાંકીય ભાગીદાર તરીકે તેની સ્થિતિ મજબૂત કરવાનું ચાલુ રાખે છે.

PROMOTIONAL 11

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Launching Brand Film SMFG India Credit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ