બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ટેક અને ઓટો / smartphone should be cleaned with a microfibre cloth can damage the speaker tips

તમારા કામનું / ઘસી ઘસીને ફોન સાફ કરવાની ટેવ તમારા ખિસ્સાં ખાલી કરાવશે! રિપેરિંગમાં યાદ આવી જશે નાની, જાણો યોગ્ય રીત

Manisha Jogi

Last Updated: 03:24 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂઝર્સ રગડી રગડીને ફોન સાફ કરવાની કોશિશ કરે છે. જેના કારણે સ્માર્ટફોન પર સ્ક્રેચ પડવાની અને ડેમેજ થવાની સંભાવના રહે છે. તમારો સ્માર્ટફોન ખરાબ પણ થઈ શકે છે.

  • રગડી રગડીને ફોન સાફ ના કરવો
  • પર સ્ક્રેચ પડવાની અને ડેમેજ થવાની સંભાવના
  • સ્માર્ટફોન ખરાબ પણ થઈ શકે છે

સ્માર્ટફોનને સ્વચ્છ રાખવો ખૂબ જ જરૂરી છે. અનેક લોકો થોડી થોડી મિનિટે ફોન સાફ કરતા રહે છે. અનેક વાર તમે જોયું હશે કે, યૂઝર્સ રગડી રગડીને ફોન સાફ કરવાની કોશિશ કરે છે. જેના કારણે સ્માર્ટફોન પર સ્ક્રેચ પડવાની અને ડેમેજ થવાની સંભાવના રહે છે. તમે પણ આ રીતે સ્માર્ટફોન સાફ કરો છો, તો તે પ્રકારે બિલ્કુલ ના કરવું જોઈએ. જો તમે આ બાબત પર ધ્યાન નહીં પો તો તમારો સ્માર્ટફોન ખરાબ પણ થઈ શકે છે અને તે ઠીક કરાવવામાં તમને આંટા આવી જશે. 

તમે કદાચ વિચારી રહ્યા હશો કે હવે સ્માર્ટફોન સાફ કરવો કેવી રીતે. તમારે પરેશાન થવાની બિલ્કુલ પણ જરૂર નથી. અહીંયા અમે તમને સ્માર્ટફોન ક્લીન કરવાની કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે ફોલો કરવાથી સ્માર્ટફોન બગડશે નહીં. 

લિક્વિડ ક્લીનરનો ઉપયોગ કરો
સ્માર્ટફોન સાફ કરતા પહેલા સ્વિચ ઓફ કરી દેવો જોઈએ. સ્માર્ટફોન સાફ કરવા માટે સામાન્ય ક્લીનરની જગ્યાએ આલ્કોહોલયુક્ત ક્લીનરનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી તમારો સ્માર્ટફોન સાફ થશે અને જર્મ ફ્રી બની જશે. 

માઈક્રોફાઈબર ક્લોથથી સ્માર્ટફોન સાફ કરો
સ્માર્ટફોન પર જામી ગયેલ ડસ્ટ સાફ કરવા માટે નોર્મલ કપડાની જગ્યાએ માઈક્રોફાઈબર કપડાનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી સ્માર્ટફોન પર સ્ક્રેચ નહીં પડે. ઉપરાંત સ્માર્ટફોનની ડિસ્પ્લેને નુકસાન નહીં થાય. 

ધારદાર વસ્તુઓનો ઉપયોગ ના કરવો
સ્માર્ટફોનના ઓડિયો જેક અથવા ચાર્જિંગ પોર્ટ અને સ્પીકર ગ્રિલ સાફ કરવા માટે ધારદાર વસ્તુઓનો ઉપયોગ ના કરવો. આ પ્રકારે કરવાથી સ્માર્ટફોનના પાર્ટ સંપૂર્ણપણે ડેમેજ થઈ શકે છે. 

નોંધ- અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ