બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / signs you are eating too much salt know side effects

હેલ્થ / મીઠાની માત્રા વધુ પ્રમાણમાં થઇ જતા શરીર આપે છે આ સંકેત, તુરંત થઇ જજો સાવધાન, નહીં તો...

Manisha Jogi

Last Updated: 02:05 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીઠાનું વધુ માત્રામાં સેવન કરવાથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે પણ કોઈ વસ્તુનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો શરીરમાં તેના સંકેત દેખાવા લાગે છે.

  • મીઠાનું વધુ માત્રામાં સેવન કરવાથી અનેક સમસ્યા થવા લાગે છે
  • કોઈ વસ્તુનું વધુ માત્રામાં સેવન કરવાથી તેના સંકેત દેખાવા લાગે છે
  • મીઠાનું વધુ માત્રામાં સેવન કરવાથી બ્લોટિંગની સમસ્યા

મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો લાગે છે, પરંતુ મીઠાનું વધુ માત્રામાં સેવન કરવાથી તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે પણ કોઈ વસ્તુનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો શરીરમાં તેના સંકેત દેખાવા લાગે છે. શરીરમાં મીઠાનું પ્રમાણ વધી જાય તો અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ સંકેતો વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

બ્લોટિંગ- મીઠાનું વધુ માત્રામાં સેવન કરવાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. તમે ઘણી વાર જોયું હશે કે, ઘણી વાર તમે સામાન્ય કરતા વધુ ફૂલેલા હોવાનું ફીલ કરો છો. કિડનીમાં સોડિયમ રહેલું હોય છે, શરીરમાં વધુ માત્રામાં સોડિયમ નાખવામાં આવે તો કિડનીએ વધુ પાણી રોકીને રાખવું પડે છે. શરીરમાં વધુ પ્રમાણમાં મીઠુ જમા થવા લાગે તો પાણી જરૂર કરતા વધુ જમા થવા લાગે છે, આ પરિસ્થિતિને વોટર રિટેંશન અથવા ફ્લૂડ રિટેંશન તરીકે ઓળખાય છે. 

ગળુ સૂકાવું- વધુ પ્રમાણમાં મીઠાયુક્ત ભોજનનું સેવન કરવાથી મોઢુ સૂકવા લાગે છે, જેના કારણે વારંવાર તરસ લાગે છે. 

હાઈ બ્લડપ્રેશર- શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થવા લાગે છે. કિડનીના કારણે બ્લડપ્રેશરમાં વધઘટ થાય છે. વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી શરીરમાંથી ફ્લૂઈડ્સ બહાર કાઢવા તે કિડની માટે ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે, જેના કારણે બ્લડપ્રેશર વધવા લાગે છે. 

ઊંઘમાં ખલેલ- સૂતા પહેલા વધુ સોડિયમયુક્ત ભોજનનું સેવન કરવાથી અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા વધુ પ્રમાણમાં મીઠાયુક્ત ભોજનનું સેવન કરવાથી અનિંદ્રા, બેચેની થવી અને રાત્રે વારંવાર જાગવાની સમસ્યા થઈ શકે છે. 

હ્રદયરોગની બિમારી- વધુ પ્રમાણમાં મીઠાયુક્ત ભોજન કરવાથી હ્રદયની બિમારીઓનું જોખમ વધી જાય છે. આ કારણોસર હાર્ટ હેલ્ધી રહે તે માટે જરૂરી માત્રામાં મીઠાનું સેવન કરવું. 

બેચેની- મીઠાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પેટમાં અસંતુલન સર્જાઈ થઈ શકે છે, જેના કારણે બેચેની થઈ શકે છે. આ કારણોસર નિયંત્રિત માત્રામાં મીઠાનું સેવન કરવું જોઈએ. ઉપરાંત પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરો અને હાઈડ્રેટેડ રહો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ