બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / should 5 year old child wear mask or not

મહામારી / 5 વર્ષના બાળકોને માસ્ક પહેરાવવું જોઈએ કે નહીં ? એક્સપર્ટનો જવાબ તમારે જાણી લેવો જોઈએ

Hiralal

Last Updated: 11:15 PM, 10 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર ડીએસ રાણાએ જણાવ્યું કે 5 વર્ષના બાળકોને માસ્ક પહેરાવી રાખવાની જરુર નથી.

  • કોરોનાગ્રસ્ત બાળકો માટે સરકારની નવી ગાઈડલાઈન
  • 5 વર્ષના બાળકોને માસ્ક પહેરાવી રાખવાની જરુર નથી.
  • કોરોનાગ્રસ્ત બાળકોને રેમડેસિવિર ઈન્જેક્શન ન આપો

18 વર્ષથી ઓછી વયના બાળકો નવી ગાઈડલાઈન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નવી ગાઈડલાઈનમાં કહેવાયું કે 5 વર્ષ અથવા તેનાથી ઓછી વયના બાળકો માટે માસ્કની જરુર નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે નવી ગાઈડલાઈન જારી કરી છે તેમાં કોરોનાગ્રસ્ત બાળકોને રેમડેસિવિર ઈન્જેક્શન ન આપવાની તાકીદ કરાઈ છે.

આ ગાઈડલાઈન 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે જારી કરાઈ છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો સવાલ પૂછી રહ્યાં છે કે આખરે શા માટે 5 વર્ષથી ઓછી વયના બાળકોએ માસ્ક પહેરવાની જરુર નથી. 

સમજી વિચારીને સિટી સ્કેનનો ઉપયોગ

આ ઉપરાંત સિટી સ્કેનનો ઉપયોગ પણ યોગ્ય સમયે કરવાની સલાહ આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે ડોક્ટરો બાળકોના સિટી સ્કેન કરતા સમયે બહું જ સંવેદનશીલતા વર્તવી જોઈએ. ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને કહેવામાં આવ્યું છે કે એફિકેસી ડેટાની અછતના કારણે બાળકોમાં આનો ઉપયોગ નહીં કરવો જોઈએ.

 
ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે

ઉલ્લેખનીય છે કે વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. વિશેષજ્ઞોના જણાવ્યાનુંસાર દેશમાં કોરોનાની પહેલી લહેર વૃદ્ધો માટે ખતરનાક સાબિત થઈ હતી. જ્યારે બીજી લહેર યુવા વસ્તી માટે ખતરનાક સાબિત થઈ હતી.  વિશેષજ્ઞોનું માનીએ તો કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ